શોધખોળ કરો

ચીન-યુરોપમાં કોરોનાના ઉથલા માટે જવાબદાર XE વેરિએન્ટની ગુજરાતમાં એન્ટ્રી, જાણો તેના લક્ષણો

ઓમિક્રોન બાદ સમગ્ર દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ XEને લઈને ડરનો માહોલ છે. હવે આ નવા વેરિએન્ટ XEની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે. વડોદરાના ગોત્રીના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ઓમિક્રોન બાદ સમગ્ર દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ  XEને લઈને ડરનો માહોલ છે. હવે આ નવા વેરિએન્ટ XEની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે. વડોદરાના ગોત્રીના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેને તપાસતા તેમના રિપોર્ટમાં નવો વેરિયન્ટ મળી આવ્યો છે. તો હવે સૌના મનમાં સવાલ એ છે કે આ નવા વેરિએન્ટના લક્ષણો કેવા છે અને તે કેટલો ખતરનાક છે. તો આવો જાણીએ આ નવા વેરિએન્ટના લક્ષણો.

જો આપણે તેના લક્ષણોની વાત કરીએ તો કોરોનાનો આ XE વેરિઅન્ટ અત્યાર સુધીનો સૌથી ચેપી વેરિઅન્ટ હોઈ શકે છે. WHOના મતે, ઓમિક્રોનનો સબ-વેરિઅન્ટ BA.2ની તુલનામાં XE વેરિઅન્ટ કરતાં 10 ટકા વધુ ચેપી લાગી રહ્યો છે. ઓમિક્રોનના લક્ષણોમાં તાવ, ગળામાં દુખાવો, ઉધરસ અને શરદી, ચામડીમાં બળતરાનો સમાવેશ થાય છે. આ ુપરાંત યુકેની હેલ્થ એજન્સી 3 વેરિઅન્ટ XD, XE અને XFનો અભ્યાસ કરી રહી છે. XD એ BA.1 ઓમિક્રોન વેરિઅન્ટનો હાઈબ્રિડ છે અને XFએ ડેલ્ટા અને BA.1નો ‘Recombinant’ વેરિઅન્ટ છે. આ નવો વેરિએન્ટ ઓમિક્રોનનું જ સ્વરૂપ છે, જે ઓમિક્રોન બીએ.1 અને બીએ.2નું મિશ્રણ છે. ખરેખર વાઈરલ સતત મ્યૂટેટ થતો રહે છે.

જો કે, એવું માનવામાં આવે છે કે તે ઓમિક્રોનના બે સબવેરિયન્ટ્સથી બનેલું છે, તેથી તેના લક્ષણો પણ ઓમિક્રોન જેવા જ હોઈ શકે છે. તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ગળું અને વહેતું નાક એ XE વેરિઅન્ટના લક્ષણો હોઈ શકે છે. આ ઉપરાંત, XE વેરિઅન્ટના કેટલાક અન્ય લક્ષણોમાં થાક, ચક્કર, ધબકારા વધવા,સુંઘવાની શક્તિ અને સ્વાદમાં ઉણપ આવી શકે છે. જો કોઈને આ લક્ષણો દેખાય, તો તેણે તરત જ પરીક્ષણ કરાવવું જોઈએ.

તો બીજી તરફ ગાંધીનગરમાં 33 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા છે. પોઝિટિવ વિદ્યાર્થીઓને અલગ હોસ્ટેલમાં કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.  આ ઉપરાંત અન્ય વિદ્યાર્થીના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. એક હજાર જેટલા વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરે છે. કોરોનાના કેસો સામે આવ્યા બાદ તમામ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવામા આવશે. હાલમાં 200 જેટલા વિદ્યાર્થીના ટેસ્ટ કરવામાં આવ્યા છે, તેમાંથી 33 પોઝિટિવ આવ્યા છે. જિનોમ સિકવન્સિંગ માટે જીબીઆરસી ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર લેબમાં મોકલાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
બંગાળના રાજકારણમાં ભૂકંપ: મમતાના સૌથી ખાસ નેતાએ છોડ્યો સાથ, તમામ પદો પરથી આપ્યું રાજીનામું
બંગાળના રાજકારણમાં ભૂકંપ: મમતાના સૌથી ખાસ નેતાએ છોડ્યો સાથ, તમામ પદો પરથી આપ્યું રાજીનામું
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી
BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી
Embed widget