શોધખોળ કરો

કોરોના પ્રકોપઃ આ રાજ્યની સરકારે કહ્યું એકપણ કોરોનાનો કેસ રહેશે તો લૉકડાઉન ખોલીશુ નહીં

યોગી સરકારે કોરોના મામલે કહ્યું કે, જો રાજ્યમાં કોરોનાનો એકપણ કેસ રહેશે, તો અમે લૉકડાઉન ખોલવાની સ્થિતિમાં નહીં રહીએ

લખનઉઃ કોરોના વધતા કેસો અને સંક્રમણના ફેલાવાને લઇને ઉત્તરપ્રદેશની યોગી સરકારે એક મોટુ નિવેદન આપ્યુ છે. સીએમ યોગીએ કહ્યું કે, જો રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહેશે ત્યાં સુધી અમે લૉકડાઉન ખોલવા તૈયાર નહીં થઇએ. યોગી સરકારે કોરોના મામલે કહ્યું કે, જો રાજ્યમાં કોરોનાનો એકપણ કેસ રહેશે, તો અમે લૉકડાઉન ખોલવાની સ્થિતિમાં નહીં રહીએ. કેમકે સંક્રમણ વધવાનો ખતરો હંમેશા રહેશે, અને યુપી સરકાર આ ખતરો ઉઠાવવા નથી માંગતી કોરોના પ્રકોપઃ આ રાજ્યની સરકારે કહ્યું એકપણ કોરોનાનો કેસ રહેશે તો લૉકડાઉન ખોલીશુ નહીં વળી, બીજીબાજુ યુપી સરકારના મુખ્ય ગૃહ સચિવ અવનીશ અવસ્થીએ જણાવ્યું કે હાલ રાજ્યમાં લૉકડાઉન ખુલવાની સંભાવના નથી દેખાઇ રહી. લખનઉમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં તેમને કહ્યું કે, હાલ જ્યાં પણ કેસો સામે આવી રહ્યાં છે, તે વિસ્તારોને પુરેપુરા લૉકડાઉન કરવામાં આવી રહ્યાં છે. હાલ લખનઉ અને વારાણસીમાં પુરેપુરુ લૉકડાઉન કરવામાં આવ્યુ છે. કોરોના પ્રકોપઃ આ રાજ્યની સરકારે કહ્યું એકપણ કોરોનાનો કેસ રહેશે તો લૉકડાઉન ખોલીશુ નહીં ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં હાલ કોરોના પૉઝિટીવ સંક્રમિતોની સંખ્યા વધીને 305 પહોંચી ગઇ છે, જેમાં 159 કેસો તબલીગી જમાતના લોકોના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTC Air Tour Package: માત્ર ₹18,680 માં ગોવાની ફ્લાઇટ, 4-સ્ટાર હોટેલ અને ભોજન! IRCTC નું 'ગોવા ડિલાઇટ' પેકેજ
IRCTC Air Tour Package:માત્ર ₹18,680 માં ગોવાની ફ્લાઇટ, 4-સ્ટાર હોટેલ અને ભોજન! IRCTC નું 'ગોવા ડિલાઇટ' પેકેજ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
Embed widget