શોધખોળ કરો

લોકડાઉનમાં અબજોપતિઓની સંપત્તિ 35 ટકા જેટલી વધી, ગરીબોનો ખાવાના પણ ફાંફાં પડ્યાઃ ઓક્સફેમ

રિપોર્ટમાં આવકની અસમાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મહામારી દરમિયાન મુકેશ અંબાણીએ એક કલાકમાં જેટલી કમાણી કરી એટલી કમાણી કરવામાં એક અકૂશળ મજૂરને દસ હજાર વર્ષ લાગી જશે.

નવી દિલ્હીઃ ગરીબી નાબૂદી માટે કામ કરતી સંસ્થા ઓક્સફેમે કહ્યું કે, કોરોના વાયરસ મહામારીને કારણે લગાવવામાં આવેલ લોકડાઉન દરમિયાન અબજોપતીઓની સંપત્તિ 35 ટકા જેટલી વધી ગઈ જ્યારે આ દરમિયાન કરોડો લોકો માટે આજીવિકાનું જોખમ ઉભુ થયું. 100 અબજોપતિઓની સંપત્તિમાં 12,97,822 કરોડ રૂપિયાનો વધારો થયો ઓક્સફેમ રિપોર્ટના અનુસાર, ‘ઇનઇક્વાલિટી વાયરસ’માં કહેવામાં આવ્યું છે કે, ‘માર્ચ 2020 બાદના ગાળામાં ભારતમાં 100 અબજોપતિોની સંપત્તિમાં 12,97,822 કરોડ રૂપિયાનો વધારો થયો છે. આટલી જ રકમનું વિતરણ જો દેશના 13.8 કરોડ સૌથી ગરીબ લોકોને કરવામાં આવે તો આમાંથી દરેકને 94,045 રૂપિયા આપી શકાય.’ અંબાણીની એક કલાકની આવક જેટલી કમાણી કરવા માટે અકૂશલ મજૂરને લાગશે 10 હજાર વર્ષ- રિપોર્ટ રિપોર્ટમાં આવકની અસમાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મહામારી દરમિયાન મુકેશ અંબાણીએ એક કલાકમાં જેટલી કમાણી કરી એટલી કમાણી કરવામાં એક અકૂશળ મજૂરને દસ હજાર વર્ષ લાગી જશે. રિપોર્ટ અનુસાર કોરોના વાયરસ મહામારી વિતેલા સૌ વર્ષનું સૌથી મોટું સ્વાસ્થ્ય સંકટ છે અને તેના કારણે 1930ની મહામાદી બાદ સૌથી મોટું આર્થિ સંકટ ઉભું થયું છે. ખૂબ મુશ્કેલીમાં જીવન જીવી રહ્યા છે કરોડો લોકો ઓક્સફેમના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ બેહરે કહ્યું કે, ‘આ રિપોર્ટથી સ્પષ્ટ જાણવા મળે છે કે અન્યાયપૂર્ણ આર્થિક વ્યવસ્થાથી કેવી રીતે મોટા આર્થિક સંકટના સમયે સૌથી ધનાઢ્ય લોકોએ વધારે સંપત્તિ ભેગી કરી, જ્યારે કોરોડ લોકો ખૂબ જ મુશ્કેલ સમયમાં જીવી રહ્યા છે.’
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget