શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં 15 જૂનથી ફરી લોકડાઉન લદાશે ? જાણો ઉધ્ધવ ઠાકરેએ કરી શું મોટી જાહેરાત ?

સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકોને સમજાવતા કહ્યું કે, ભલે કારોબારી તથા અન્ય ગતિવિધિઓ શરૂ કરવા માટે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે પરંતુ આ મહામારીનો ખતરો હજુ પણ યથાવત છે.

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉનની અટકળોને વિરામ આપતા કહ્યું કે, રાજ્યમાં ફરીથો લોકડાઉન લગાવવામાં નહીં આવે. મુખ્યમંત્રીએ રાજ્યની જનતાને અપીલ પણ કરી કે ક્યાંય પણ ભીડ ન કરવી અને સરકાર દ્વારા આપવામાં આવેલ નિર્દેશોનું પાલન કરવું. દેશમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે અને મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં સૌથી વધારે કેસ જોવા મળી રહ્યા છે. જેને જોતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને ચેતવણી આપતા કહ્યું હતું કે, જો લોકો નિર્દેશોનું પાલન નહીં કરે તો લોકડાઉન વધારવું પડશે. આજે મહાષ્ટ્રના મુખ્યમંત્રીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી કહેવામાં આવ્યું કે, મહારાષ્ટ્રમાં લોકડાઉન આગળ વધારવામાં નહીં આવે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને અપીલ કરી કે કારણ વગરની ભીડ ન કરવી અને સરકાર દ્વારા આપવામાં આવેલ નિર્દેશનું પાલન કરવું. મહારાષ્ટ્રમાં 15 જૂનથી ફરી લોકડાઉન લદાશે ? જાણો ઉધ્ધવ ઠાકરેએ કરી શું મોટી જાહેરાત ? નોંધનીય છે કે, આ પહેલા ઉદ્ધવ ઠાકરેએ મુંબઈની બસોમાં ચડતા લોકોની વચ્ચે ધક્ખા મુક્કીનો વીડિયો સામે આવવા પર નાખુશી વ્યક્ત કરી હતી અને બુધવારે કહ્યું હતું કે, “જો લોકો નિર્દેશોનું પાલન નહીં કરે તો રાજ્યમાં લોકડાઉન આગળ ચાલુ રાખવું પડી શકે છે.” સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકોને સમજાવતા કહ્યું કે, ભલે કારોબારી તથા અન્ય ગતિવિધિઓ શરૂ કરવા માટે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે પરંતુ આ મહામારીનો ખતરો હજુ પણ યથાવત છે. તેમણે લોકોને ‘મિશન ન્યૂ સ્ટાર્ટઅપ’ અંતર્ગત લોકડાઉનમાં મળી હેલ છૂટછાટ બાદ લોકોને ભીડભાડવાળા વિસ્તારમાં ન જવાની સાથે સાથે સામાજિક અંતર રાખવાનો આગ્રહ કર્યો. જણાવીએ કે, મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોએ 30 જૂન સુધી લોકડાઉન લાગુ કર્યું છે. તેમાં પશ્ચિમ બંગાળ, બિહાર, તમિલનાડુ, તેલંગાણા, પંજાબ, મિઝોરમ જેવા રાજ્ય પણ સામેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
Embed widget