શોધખોળ કરો

Lok Sabha Election: લો આવી ગઈ તારીખ! આ દિવસે કોંગ્રેસના લોકસભા ઉમેદવારો પર લાગશે મહોર

Congress CEC Meeting: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ગુરુવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બોલાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં કોંગ્રેસ ઉમેદવારોના નામની પ્રથમ યાદીને અંતિમ રૂપ આપશે.

Congress CEC Meeting: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ગુરુવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બોલાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં કોંગ્રેસ ઉમેદવારોના નામની પ્રથમ યાદીને અંતિમ રૂપ આપશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેન્દ્રીય ચૂંટણી સમિતિના અધ્યક્ષ છે, જેમાં ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ સામેલ છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું કે કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક 7 માર્ચે સાંજે 6 વાગ્યે યોજાશે. જેમાં લોકસભા ચૂંટણીના ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે.

મેનિફેસ્ટો નો ડ્રાફ્ટ તૈયાર

લોકસભા ચૂંટણી માટે પાર્ટીનો મેનિફેસ્ટો તૈયાર કરવાની જવાબદારી સંભાળી રહેલી કોંગ્રેસ પેનલે પણ ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. હવે કોંગ્રેસ વર્કિંગ કમિટી આ અંગે ચર્ચા કરશે. મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે કહ્યું કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ સમક્ષ ડ્રાફ્ટ રજૂ કરશે.

તેમણે કહ્યું કે અમે મેનિફેસ્ટોનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. હવે તેને કોંગ્રેસ વર્કિંગ કમિટિ સમક્ષ રજૂ કરવામાં આવશે. કમિટીની બેઠકમાં આને આખરી ઓપ આપવામાં આવશે. આ પછી તે કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો બની જશે. તેમણે કહ્યું કે આવતીકાલે તેને કોંગ્રેસ અધ્યક્ષ સમક્ષ રજૂ કરવામાં આવશે.

પ્રિયંકા રાયબરેલીથી ચૂંટણી લડી શકે છે

આ પહેલા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ વખતે પ્રિયંકા ગાંધી રાયબરેલી સીટ પરથી ચૂંટણી લડી શકે છે. આ બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે. હાલ સોનિયા ગાંધી અહીંથી લોકસભાના સાંસદ છે. પરંતુ આ વખતે સોનિયા રાજસ્થાનથી રાજ્યસભા પહોંચી છે. આવી સ્થિતિમાં પ્રિયંકા ગાંધી આ બેઠક પરથી ચૂંટણી લડે તેવી ચર્ચા છે. જ્યારે રાહુલ ગાંધી ફરી એકવાર અમેઠી અને વાયનાડથી ચૂંટણી લડી શકે છે.

ભાજપે 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે

દેશમાં એપ્રિલ-મે મહિનામાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. અગાઉ 2 માર્ચે ભાજપે 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ભાજપની પ્રથમ યાદીમાં 34 સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે. જ્યારે આ યાદીમાં 34 કેન્દ્રીય મંત્રીઓ અને 3 પૂર્વ મુખ્યમંત્રીઓને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપની પ્રથમ યાદીમાં 24 મહિલાઓના નામ પણ છે. પીએમ મોદી વારાણસીથી, અમિત શાહ ગાંધીનગરથી, રાજનાથ સિંહ લખનૌથી અને સ્મૃતિ ઈરાની અમેઠીથી ચૂંટણી લડી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની  મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime: ફરી બેફામ બન્યા લુખ્ખા તત્વો, 15થી 20 લોકોના ટોળાએ વાહનોમાં કરી તોડફોડRajkumar Jaat Death Case: રાજકુમાર જાટના મોતના કેસમાં સૌથી મોટો ઘટસ્ફોટ, જુઓ કેવી રીતે થયું મોત?Surat Dhuleti Celebration:સુરતીઓ ડીજેના તાલે રંગાયા હોળીના રંગે | Abp Asmita | 14-3-2025Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની  મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
Embed widget