શોધખોળ કરો

બળાત્કાર વિરુદ્ધ સંશોધિત કાનૂન લોકસભામાં પાસ, સગીરા પર દુષ્કર્મ કરનારને થશે ફાંસી

નવી દિલ્હી: બળાત્કારના આરોપીઓને આકરી સજા કરવા માટે આપરાધિક કાનૂન(સંશોધન) વિધેયક 2018 લોકસભામાં પસાર કરવામાં આવ્યો છે. હવે આ કાયદાને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. જ્યાં પાસ થયા બાદ નવો કાયદો અમલમાં આવશે. આ કાયદા હેઠળ 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ સાથેના બળાત્કાર કેસમાં આરોપીને ફાંસીની સજા આપવામાં આવશે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી આ વિધેયક પર ચર્ચા દરમિયાન કહ્યું કે બળાત્કારની ઘટનામાં પીડિતાને તાત્કાલિક મફત પ્રાથમિક સારવાર આપવામાં આવશે અને હોસ્પિટલ તાત્કાલિક પોલીસને જાણ કરશે. તેમણે કહ્યું કે સભ્ય સમાજમાં મહિલા, બહેનો અને દિકરીઓની સુરક્ષા આપણા બધાની નૈતિક જવાબદારી છે. આપણી સરકાર યૌન અપરાધના તમામ મામલે પીડિતાઓને ન્યાય આપવા માટે પ્રતિબદ્ધ છે. રિજિજૂએ જણાવ્યું કે, નવા કાયદા પ્રમાણે પૂછપરછમાં કોઈ પણ પીડિતા સાથે તેના આચરણ વિશે સવાલ નહીં પૂછી શકે. તેમણે કહ્યું કે આઈપીસી શબ્દાવલી પ્રમાણે બિલમાં 16 વર્ષથી ઓછી ઉંમરની બાળકીના સ્થાન પર મહિલા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેના પહેલા સદનમાં બિલ પર ચર્ચા દરમિયાન એઆઈએમઆઈએમ સાંસદ ઓવૈસીએ કહ્યું કે, ફાંસીની સજાની જોગવાઈ યોગ્ય નથી. તેમણે કહ્યું કે આપણી અદાલતોમાં જજોની કમી છે. લાખો કેસો પેન્ડિંગ છે. એવામાં આ બિલ જમીન પર કામ કઈ રીતે કરશે. ઓવૈસીએ કહ્યું, પોલિસ ફરિયાદ જ નથી તો આરોપીઓને સજા કઈ રીતે મળશે. આપણે સમાજની દ્રષ્ટિએ બદલાવની જરૂર છે. બાળત્કાર કાનૂનથી નહીં, પુરુષોની માનસિકતા બદલવાથી આવી ઘટનાઓ અટકી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ

Embed widget