શોધખોળ કરો

Assembly Election Results : મહારાષ્ટ્રની પરલી વિધાનસભા બેઠક પર પંકજા મુંડેને પિતરાઈ ભાઈએ આપી હાર

મહારાષ્ટ્રની પરલી વિધાનસભા બેઠક પર ફડણવીસ સરકારમાં મંત્રી પંકડા મુંડેને તેમના પીતરાઈ ભાઈ અને NCP નેતા ધનંજય મુંડેએ હાર આપી છે.

મુંબઈ: મહારાષ્ટ્રની પરલી વિધાનસભા બેઠક પર ફડણવીસ સરકારમાં મંત્રી પંકડા મુંડેને તેમના પીતરાઈ ભાઈ અને NCP નેતા ધનંજય મુંડેએ હાર આપી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પંકજા મુંડેને આશરે 30 હજાર મતે હાર આપી છે. પરલી વિધાનસભા સીટ પર રાજકીય લડાઈ પિતરાઈ ભાઈ ધનંજય મુંડે અને બહેન પંકડા મુંડે વચ્ચે હતી. પંકજા મુંડે પોતાના કાર્યકાળ દરમિયાન સતત વિવાદોમાં રહ્યા છે. દુષ્કાળનો માર સહન કરી રહેલા લાતૂરમાં સમિક્ષા કરવા ગયેલા પંકજા મુંડે દ્વારા સેલ્ફી લેવા પર ઘણી ટીકા સહન કરવી પડી હતી. આ વખતે પંકડા મુંડે અને ધનંજય વચ્ચે જંગની શરૂઆત કડવાહટ સાથે થઈ હતી. પંકજા મુંડે પર એક ચૂંટણી રેલીમાં કથિત આપત્તિજનક ટીપ્પણી કરવાના મામલામાં એનસીપી નેતા ધનંજય મુંડે વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ હતી. જોકે, તેમણે પોતાની પર લાગેલા આરોપ ફગાવી દીધા હતા. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન સરકાર બનવાની સ્થિતિમાં નજર આવી રહી છે. શરૂઆતથી વલણોમાં ગઠબંધનને બહુમતી મળતી જોવા મળી રહી છે. જ્યારે NCP કોંગ્રેસ કરતા વધારે બેઠકો પર બઢત બનાવી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ

ICAI CA Final Result 2024: CAનું ફાઇનલ પરિણામ જાહેર, અહી ડાયરેક્ટ લિંક પર ક્લિક કરી ચેક કરો

ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો

'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન

ABP Premium

વિડિઓઝ

Dr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ICAI CA Final Result 2024: CAનું ફાઇનલ પરિણામ જાહેર, અહી ડાયરેક્ટ લિંક પર ક્લિક કરી ચેક કરો
ICAI CA Final Result 2024: CAનું ફાઇનલ પરિણામ જાહેર, અહી ડાયરેક્ટ લિંક પર ક્લિક કરી ચેક કરો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી

Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર

Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ

Embed widget