શોધખોળ કરો

Maharashtra Politics: સંજય રાઉતે કહ્યું- મને પણ ગુવાહાટીની ઓફર થઈ હતી પણ મેં બાલાસાહેબ ઠાકરેને.....

Maharashtra Politics: સંજય રાઉતે કહ્યું, મને પણ ગુવાહાટીની ઓફર થઈ હતી પરંતુ મેં બાલાસાહેબ ઠાકરેને ફોલો કર્યા તેથી હું ત્યાં ન ગયો. જ્યારે સત્ય તમારા પક્ષે હોય તો તમારે ડરવાની શું જરૂર હોય ?

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકારના પતન બાદ શિવસેનામાં બે ભાગલા પડી ગયા છે. એક જૂથ ઉદ્ધવ ઠાકરેનું અને એક ગ્રુપ એકનાથ શિંદેનું છે. ઉદ્ધવ ગ્રુપના નેતા સંજય રાઉતે કહ્યું, મને પણ ગુવાહાટીની ઓફર થઈ હતી પરંતુ મેં બાલાસાહેબ ઠાકરેને ફોલો કર્યા તેથી હું ત્યાં ન ગયો. જ્યારે સત્ય તમારા પક્ષે હોય તો તમારે ડરવાની શું જરૂર હોય ?

શિવસેનાને ફરી લાગશે મોટો ઝટકો

એકનાથ શિંદેની બળવાખોરી અને આના પરિણામ સ્વરૂપ ઉદ્વવ ઠાકરે ના રાજીનામા બાદ શિવસેના હવે રાજકીય બેવડા સંકટમાં ફસાઇ ગઇ છે. હવે પાર્ટીને ફરી એકવાર મોટો ઝટકો લાગવાની તૈયારી છે. બીજેપીના એક મોટા નેતાએ દાવો કર્યો છે કે શિવસેનાના સંસદીય દળમાં પણ સમાનાંતર બળવાખોરી થશે. તેમને કહ્યું કે, આ માટે રાષ્ટ્રપતિ પદના મતદાની રાહ જુઓ. સુત્રો અનુસાર, કેમ સે કમ 14 સાંસદો શિવસેનામાંથી બળવાખોરી કરી શકે છે. 

શિવસેના સાંસદ અને મુખ્યમંત્રી એકનાથ શિંદેના દીકરા શ્રીકાંત શિંદેની સાથે કેટલાક બીજા સાંસદો શિવસેનામાથી બળવાખોરી કરી શકે છે. શ્રીકાંત શિંદે પહેલાથી જ પોતાના પિતાના જૂથ સાથે શિવસેનામાથી અલગ પડી ગયો છે. 

બીજેપીના એક મોટા નેતાએ abp ન્યૂઝને બતાવ્યુ કે, રાષ્ટ્રપતિ ચૂંટણીના મતદાનના દિવસે કમ સે કમ 14 સાંસદો શિવસેનામાંથી અલગ થઇને એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂના પક્ષમાં મતદાન કરી શકે છે. સાથે જ હાલમાં શિવસેનાના લોકસભામાં 19 અને રાજ્યસભામાં 3 સભ્યો છે. 

માનવામાં આવી રહ્યું છે કે શિવેસનાના ધારાસભ્યોની બળવાખોરી બાદ થયેલા વિભાજનની અસર લોકસભામાં પણ જોવા મળશે, અને કમ કે કમ 14 સાંસદ શિવસેનામાંથી બળવાખોરી કરી શકે છે. 

આ પણ વાંચો........ 

Health: મખાના ખાવાથી થાય છે અનેક ફાયદા, જાણી તમે પણ ચોંકી જશો

Rishabh Pant Record: ઋષભ પંતે બનાવ્યો આ ખાસ રેકોર્ડ, ટીમ ઇન્ડિયા તરફથી આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ વિકેટકીપર બન્યો

India Corona Cases Today: દેશમાં શું છે કોરોનાની સ્થિતિ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ

રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

Gujarat Rain: વરસાદી પાણીમાં ન્હાવા પડેલા બે સગા ભાઈઓના મોત, પરિવારમાં શોકનો માહોલ

Russia Ukraine War: રશિયાના સતત હુમલાથી યુક્રેન થયું લોહિલુહાણ, અમેરિકા આપશે 820 મિલિયન ડોલરના હથિયાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પરેડ પહેલા PM મોદીએ કર્તવ્ય પથ પરથી ઉઠાવ્યો કચરો, ઘટનાનો વીડિયો થયો વાયરલ, જુઓ વીડિયો
પરેડ પહેલા PM મોદીએ કર્તવ્ય પથ પરથી ઉઠાવ્યો કચરો, ઘટનાનો વીડિયો થયો વાયરલ, જુઓ વીડિયો
પાટણના સમીમાં ટ્રિપલ અકસ્માત: બે કાર અને ઈક્કો ધડાકાભેર અથડાતા બે લોકોના કરૂણ મોત
પાટણના સમીમાં ટ્રિપલ અકસ્માત: બે કાર અને ઈક્કો ધડાકાભેર અથડાતા બે લોકોના કરૂણ મોત
Australian Open: જૈનિક સિનરે જીત્યું ઓસ્ટ્રેલિયન ઓપન 2025નું ટાઇટલ, ફાઇનલમાં જ્વેરેવને હરાવ્યો
Australian Open: જૈનિક સિનરે જીત્યું ઓસ્ટ્રેલિયન ઓપન 2025નું ટાઇટલ, ફાઇનલમાં જ્વેરેવને હરાવ્યો
કોરોના વાયરસને લઈ અમેરિકન ગુપ્તચર એજન્સીનો મોટો ખુલાસો, કહ્યું -  ચીનની લેબમાંથી જ બધું....
કોરોના વાયરસને લઈ અમેરિકન ગુપ્તચર એજન્સીનો મોટો ખુલાસો, કહ્યું - ચીનની લેબમાંથી જ બધું....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar news: ભાવનગરમાં બૂટલેગરના ત્રાસથી યુવકે આત્મહત્યા કર્યાંનો આરોપBharuch News:  ભરૂચમાં LIVE રેસ્ક્યુ, હોડીની મદદથી બચાવવામાં આવી યુવાનની જિંદગીHun To Bolish : હું તો બોલીશ : સાયલેન્સરનું સુરસુરીયુંHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોના બાપ કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પરેડ પહેલા PM મોદીએ કર્તવ્ય પથ પરથી ઉઠાવ્યો કચરો, ઘટનાનો વીડિયો થયો વાયરલ, જુઓ વીડિયો
પરેડ પહેલા PM મોદીએ કર્તવ્ય પથ પરથી ઉઠાવ્યો કચરો, ઘટનાનો વીડિયો થયો વાયરલ, જુઓ વીડિયો
પાટણના સમીમાં ટ્રિપલ અકસ્માત: બે કાર અને ઈક્કો ધડાકાભેર અથડાતા બે લોકોના કરૂણ મોત
પાટણના સમીમાં ટ્રિપલ અકસ્માત: બે કાર અને ઈક્કો ધડાકાભેર અથડાતા બે લોકોના કરૂણ મોત
Australian Open: જૈનિક સિનરે જીત્યું ઓસ્ટ્રેલિયન ઓપન 2025નું ટાઇટલ, ફાઇનલમાં જ્વેરેવને હરાવ્યો
Australian Open: જૈનિક સિનરે જીત્યું ઓસ્ટ્રેલિયન ઓપન 2025નું ટાઇટલ, ફાઇનલમાં જ્વેરેવને હરાવ્યો
કોરોના વાયરસને લઈ અમેરિકન ગુપ્તચર એજન્સીનો મોટો ખુલાસો, કહ્યું -  ચીનની લેબમાંથી જ બધું....
કોરોના વાયરસને લઈ અમેરિકન ગુપ્તચર એજન્સીનો મોટો ખુલાસો, કહ્યું - ચીનની લેબમાંથી જ બધું....
'પ્રેમનું પાનેતર': લાખો લોકોની હાજરીમાં જામકંડોરણામાં રચાયો ઇતિહાસ, 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન
'પ્રેમનું પાનેતર': લાખો લોકોની હાજરીમાં જામકંડોરણામાં રચાયો ઇતિહાસ, 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન
સુરતમાં બુટલેગરો બેફામ: પોલીસકર્મી પર કાર ચઢાવી, પોલીસ સ્ટેશનમાં પણ હોબાળો
સુરતમાં પોલીસ પણ સુરક્ષિત નથી? બુટલેગરના હુમલાથી ખળભળાટ
જો દિલ્હીમાં AAPની સરકાર બનશે તો ડેપ્યુટી સીએમ કોણ બનશે? અરવિંદ કેજરીવાલે આ નેતાનું નામ લીધું
જો દિલ્હીમાં AAPની સરકાર બનશે તો ડેપ્યુટી સીએમ કોણ બનશે? અરવિંદ કેજરીવાલે આ નેતાનું નામ લીધું
વધુ એક ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો: મ્યુનિસિપલ ચૂંટણીમાં ૧૧માંથી ૧૦ મેયર પદ પર જીત
વધુ એક ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો: મ્યુનિસિપલ ચૂંટણીમાં ૧૧માંથી ૧૦ મેયર પદ પર જીત
Embed widget