શોધખોળ કરો

IAF Aircraft Crash: આસામના જોરહાટમાં મોટી દુર્ઘટના, વાયુસેનાનું AN-32 પ્લેન ક્રેશ

IAF Aircraft Crash: ભારતીય વાયુસેનાના જણાવ્યા અનુસાર, AN-32 વિમાન ક્રેશ થયું છે. બચાવ અને રાહતની કામગીરી તાબડતોબ શરૂ કરવામાં આવી છે. જાણીએ વધુ અપડેટસ

IAF Aircraft Crash: આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32  વિમાન લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. વિમાન એરબેઝ પર લેન્ડ કરવાનો  પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ એક કાર્ગો વિમાન હતું, જેનો ઉપયોગ સૈન્ય સામગ્રી અને જરૂરી પુરવઠાના પરિવહન માટે કરવામાં આવે છે. ઘટનાના પગલે રાહત અને તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે.

લેન્ડિંગ દરમિયાન સર્જાયો અકસ્માત
ભારતીય વાયુસેનાના જણાવ્યા અનુસાર, AN-32 વિમાન જોરહાટ એરફિલ્ડ પર લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે અચાનક દુર્ઘટનાનો ભોગ બન્યું હતું. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

સૈન્ય સામગ્રીના પરિવહન માટે ઉપયોગી AN-32
AN-32 ભારતીય વાયુસેનાનું મહત્વનું પરિવહન વિમાન છે, જેનો ઉપયોગ સૈનિકો, સૈન્ય સાધનો અને અન્ય જરૂરી સામગ્રીના પરિવહન માટે કરવામાં આવે છે. આ વિમાન ખાસ કરીને દુર્ગમ અને પડકારજનક વિસ્તારોમાં કામગીરી માટે જાણીતું છે.                                                                                                            

આ પણ વાંચો: 'કરારની નજીક ઈરાન અને અમેરિકા...', ઈરાનના વિદેશ મંત્રીની પોસ્ટને ટ્રમ્પે કરી રિપોસ્ટ

પાયલટના મોતની આશંકા
પ્રાથમિક અહેવાલોમાં આ અકસ્માતમાં પાયલટના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ભારતીય વાયુસેનાએ હજુ સુધી કોઈ સત્તાવાર જાનહાનિની પુષ્ટિ કરી નથી.

રાહત અને તપાસ કામગીરી ચાલુ
અકસ્માત બાદ વાયુસેનાની ટીમો અને બચાવ દળો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે તેમજ અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. વાયુસેનાએ જણાવ્યું છે કે, સમગ્ર મામલે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

IAFના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ક્રેશ થયા બાદ ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ફાઈટર્સ પણ ધટના સ્થળે પહોંચ્યા હતા અને આગ બુઝાવવાની  કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

‘હું બાબા બાગેશ્વર તો નથી પરંતુ ...’, IIT દિલ્હીમાં આવું કેમ બોલ્યા PM મોદી?
‘હું બાબા બાગેશ્વર તો નથી પરંતુ ...’, IIT દિલ્હીમાં આવું કેમ બોલ્યા PM મોદી?
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Advertisement

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો

Embed widget