શોધખોળ કરો
Advertisement
ભારતમાં ગેરકાયદે પ્રવેશી રહ્યાં હતા માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ, પોલીસે કરી અટકાયત
માલદીવા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહમદ અદીબ ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. તેઓ ગેરકાયદે ભારતીય તટ પર પહોંચ્યા હતા. તેમની સાથે 10 લોકો સવાર હતા.
તમિલનાડુ: ભારતમાં ગેરકાયદે પ્રવેશ કરવાના આરોપમાં માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહમદ અદીબને ભારતીય એજન્સીઓએ તુતીકોરિન બંદર પાસે અટકાયત કરી છે.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહમદ અદીબને તુતીકોરિન બંદરથી અટકાયત કરવામાં આવી છે. જ્યાં ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. તેઓ ગેરકાયદે ભારતીય તટ પર પહોંચ્યા હતા. અહમદ અદીબ થૂથુકૂડી પહોંચ્યા હતા અને તેમની સાથે 10 લોકો સવાર હતા.
અદીબને આઈબી અધિકારીઓએ કસ્ટડીમાં લીધાં છે અને આ અંગે વિદેશ મંત્રાલયને જાણ કરવામાં આવી છે. જો કે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે અમે રિપોર્ટના અહેવાલની સત્યતા જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અમે માલદીવ સરકાર સાથે પણ સંપર્ક કરીશું અને આ એહવાલ સાચા છે કે નહીં તે અંગે સ્પષ્ટા કરીશું.Tuticorin Port (Tamil Nadu) Authority say they have detained the former vice-president of Maldives, Ahmed Adeeb. MEA says, 'they are trying to ascertain the veracity of the reports.' pic.twitter.com/9W4QDahnnR
— ANI (@ANI) August 1, 2019
Raveesh Kumar, MEA on reports of arrest of Former Vice President of Maldives Ahmed Adeeb Abdul Ghafoor in India: We are trying to ascertain the veracity of the reports. We will contact their government and find out if these reports are true. pic.twitter.com/zGLTEzZG3S
— ANI (@ANI) August 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement