શોધખોળ કરો

માણસો સો વર્ષ સુધી જીવતા રહે તે દિવસો દૂર નથી, હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરનો દાવો

હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરનું કહેવું છે કે, વ્યક્તિ હજારો વર્ષ સુધી જીવીત રહી શકે છે અને આ માત્ર બે વર્ષની અંદર શક્ય થવા જઈ રહ્યું છે. પ્રોફેસર ડેવિડ સિંસલેરે કહ્યું કે, ઉંદર પર થયેલ ટેસ્ટથી એ સાબિત થઈ ગયું છે કે મગજ અને અન્ય અંગોમાં વૃદ્ધાવસ્થાને ઉંધી કરી શકાય છે.

માણસની હંમેશાથી ઇચ્છા રહી છે કે તે લાંબું જીવે. તેના માટે લોકો અનેક નુસખા પણ અપનાવતા રહ્યા છે. ત્યારે હવે હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરનું કહેવું છે કે, વ્યક્તિ હજારો વર્ષ સુધી જીવીત રહી શકે છે અને આ માત્ર બે વર્ષની અંદર શક્ય થવા જઈ રહ્યું છે. પ્રોફેસર ડેવિડ સિંસલેરે કહ્યું કે, ઉંદર પર થયેલ ટેસ્ટથી એ સાબિત થઈ ગયું છે કે મગજ અને અન્ય અંગોમાં વૃદ્ધાવસ્થાને ઉંધી કરી શકાય છે.

પ્રોફેસર ડેવિડ સિંસલેરે એક પોડકાસ્ટમાં કહ્યું, એક ભ્રૂણ જીંસ હોય છે. જેને જો પશુઓની અંદર નાંખવામાં આવ તો ઉંમરને વધતી અટકાવી શકાય છે. આ કામ કરવામાં 4 થી 8 મહિના લાગે છે. તેમણે કહ્યું તમે કોઇ નેત્રહિન ઉંદર લઈ શકો છો. જે વધતી ઉંમરના કારણે જોઈ શકતો નથી. બ્રેનની જેમ ન્યૂરોન કામ નથી કરતું. આ ન્યૂરોનને જો ફરીથી  બનાવવામાં આવે તો ઉંદર ફરીથી યુવા થઈ જશે અને તે ફરીથી જોવા લાગશે.

ઉંદર પર થઈ રહેલા રિસર્ચનું શું આવ્યું પરિણામ

52 વર્ષીય હાવર્ડના પ્રોફેસરે કહ્યું કે ગત વર્ષે ડિસેમ્બરમાં પ્રકાશિત તેમની શોધે સાબિત કર્યુ છે કે આ એક એવી વ્યવસ્થા છે જે અંતર્ગત કોશિકાઓને યુવાવસ્થા તરફ લાવી શકાય છે. ભ્રૂણ જીંસ (Embroynic Genes) અંગે પ્રોફેસર ડેવિડે કહ્યું કે, આનો ઉપયોગ આપણે તેવા ઉંદરોના મગજ પર કરી રહ્યા છીએ જેને અમે સમય કરતા પહેલા વૃદ્ધ કરી દીધા હતા અને ફરીથી તેઓ પોતાની ક્ષમતા હાંસલ કરી રહ્યા છે.

આજના સમયમાં જન્મેલા બાળકોએ 100 વર્ષ જીવવાનો લક્ષ્ય રાખવો જોઈએ

તેમણે એમ પણ કહ્યું, હું ખૂબ આશાવાદી છું કે આગામી બે વર્ષથી ઓછા સમયમાં માણસો પર રિસર્ચ શરૂ કરવા જઈ રહ્યો છું. આધુનિક દવાઓ વ્યક્તિના જીવનને વધારવાની અસરને લઈ શરૂ થયેલી ચર્ચામાં વિશેષજ્ઞએ કહ્યું, આજના સમયમાં જન્મેલા બાળકોએ 100 વર્ષ સુધી જીવતા રહેવાનો લક્ષ્ય રાખવો જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget