શોધખોળ કરો

PM પાસે શહીદો માટે વધુ સહાયની માંગ કરતા બસપા સુપ્રિમો માયાવતી

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી દ્વારા હિમાચલના કિન્નૌરમાં જવાનો સાથે દિવાળી ઉજવવાને લઇને માયાવતીએ મોદી પર નિશાન સાધ્યું હતું. માયાવતીએ કહ્યું હતું કે, આપણી શુભકામના હમેશા સૈનિકો સાથે જ હોય છે, પરંતું મોદીને દિવાળી જવાનોના પરિવારો સાથે દિલ્લીમાં એકત્રિત રૂપથી મનાવી જોઇએ હતી. તેમને મળનારી  સહાય અને અન્ય સુવિધા વધારે આપીને તેમના આંસૂ લુછવાનો પ્રયાસ કરવો જઇતો હતો. માયાવતીએ આને માનવતાનું કામ ગણાવ્યું હતું. પરંતું તેમણે આમ નહોતું કર્યું. જો મોદી શહીદોના પરિવાર સાથે દિવાળી મનાવેત તો તે સૈનિકોને પણ સારુ લાગેત જેમની સાથે તેમણે દિવાળી ઉજવી હતી. બસપા સુપ્રિમો માયાવતીએ જણાવ્યું હતું કે, સીમા પર સુરક્ષા બળો અને સૈનિકોના જવાનોના શહીદ થવાની ખબર સતત આવી રહી છે. આ ચિંતાની વિષય છે. ખાસ કરીને એલઓસી પાર સીઝફાયરના વારંવારના ઉલંખનના કારણે તેની સંખ્યામાં વૃદ્ધી થઇ છે. શહીદોના પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરવાની સાથે સાથે તેમના પરિવારને દેવામાં આવતી સહાય અને અન્ય સુવિધા એક સાથે પરિવાર દેવામાં આવેત તો તે વધારે સારું હોત. આવુ કરીને શહીદો પ્રતિ દેશન સાચ્ચી શ્રદ્ધાંજલી હોત. જવાનોને લઇને કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ દિવાળી પહેલા એક જવાનો માટે પત્ર લખ્યો હતો.

ટોપ સ્ટોરી

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મફત સારવાર કે દવાની જરૂર છે? આ 2 સરકારી હેલ્પલાઇન નંબર પર કોલ કરી તાત્કાલિક મદદ મેળવો

હોમ-કાર લોન EMI વધશે? ફુગાવો 7% પહોંચવાના એંધાણ, RBI લેશે મોટો નિર્ણય!

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

Embed widget