શોધખોળ કરો
Advertisement
'મસાલાના શહેંશાહ' અને MDH ગૃપના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનુ 98 વર્ષની ઉંમરે નિધન, જાણો વિગતે
બપોરે બે વાગે ધર્મપાલ ગુલાટીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગુલાટી કોરોના સંક્રમિત થયા બાદ સાજા થઇ ગયા હતા, તેમને પદ્મભૂષણ પુરસ્કારથી પણ નવાજમાં આવી ચૂક્યા છે
નવી દિલ્હીઃ દેશમાં જાણીતા મસાલા કંપની મહાશિયા દી હટ્ટી (MDH)ના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનુ 98 વર્ષની ઉંમરે નિધન થઇ ગયુ છે. આજે સવારે 5.38 વાગે તેમને અંતિમ શ્વાસ લીધા.
બપોરે બે વાગે ધર્મપાલ ગુલાટીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગુલાટી કોરોના સંક્રમિત થયા બાદ સાજા થઇ ગયા હતા, તેમને પદ્મભૂષણ પુરસ્કારથી પણ નવાજમાં આવી ચૂક્યા છે.
ધર્મપાલ ગુલાટી જાહેરાતની દુનિયામાં સૌથી ઉંમરલાયક સ્ટાર અને મહાશિયા દી હટ્ટી (MDH)ના માલિક છે. ક્યારેય ઘોડાગાડી ચલાવીને ગુજરાન ચલાવવા મજૂબર આ વ્યક્તિ આજે 2000 કરોડ રૂપિયાના બિઝનેસ ગૃપનો માલિક હતો.
ધર્મપાલ ગુલાટી એફએમસીજી (ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યૂમર ગુડ્સ) સેક્ટરમાં સૌથી વધુ કમાણી કરનારા સીઇઓ છે. એટલુ જ નહીં ગયા વર્ષ ગણતંત્ર દિવસના પ્રસંગે તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement