શોધખોળ કરો

Mahadev App Banned: કેન્દ્ર સરકારે મહાદેવ બેટિંગ એપ સહિત 22 સટ્ટા એપ્લિકેશન પર મૂક્યો પ્રતિબંધ

છત્તીસગઢ પોલીસ ફોર્સમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતા આરોપી ભીમ સિંહ યાદવ અને અસીમ દાસને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. મની લોન્ડરિંગના ગુના માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 19 હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે.

Mahadev App Banned: કેન્દ્ર સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની વિનંતી પર મહાદેવ સટ્ટાબાજી એપ પર પ્રતિબંધ મૂક્યો છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MEITY) એ મહાદેવ બુક અને ReddyAnnaPristoPro સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઈટ્સ સામે બ્લોકિંગ આદેશો જારી કર્યા છે. આ કાર્યવાહી ED દ્વારા ગેરકાયદેસર સટ્ટાબાજી એપ સિન્ડિકેટ સામે હાથ ધરવામાં આવેલી તપાસ અને ત્યારબાદ છત્તીસગઢમાં મહાદેવ બુક પરના દરોડા બાદ કરવામાં આવી છે. આમાં એપની ગેરકાયદેસર કામગીરીનો પણ ખુલાસો થયો છે.

આરોપી ભીમ સિંહ યાદવ અને અસીમ દાસને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા

છત્તીસગઢ પોલીસ ફોર્સમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતા આરોપી ભીમ સિંહ યાદવ અને અસીમ દાસને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. મની લોન્ડરિંગના ગુના માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 19 હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે.

કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના રાજ્ય મંત્રીએ કહ્યું કે, છત્તીસગઢ સરકાર પાસે આઈટી એક્ટની કલમ 69A હેઠળ વેબસાઈટ/એપ બંધ કરવાની ભલામણ કરવાની સંપૂર્ણ સત્તા હતી. જો કે, તેઓએ તેમ કર્યું ન હતું અને કોઈ અનુરોધ ન કર્યો. સરકાર છેલ્લા દોઢ વર્ષથી આની તપાસ કરી રહી છે. વાસ્તવમાં, ED તરફથી આ પ્રથમ અને એકમાત્ર વિનંતી છે અને તેના પર કાર્યવાહી કરવામાં આવી છે. છત્તીસગઢ સરકારને આવું કરતા કોઈએ રોકી નહોતી.

મુખ્યમંત્રીને રૂ. 508 કરોડ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય તપાસ એજન્સી ED છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ વિરુદ્ધ મહાદેવ સત્તા એપ કેસની તપાસ કરી રહી છે. EDએ એમ પણ કહ્યું હતું કે એપ પ્રમોટર્સે મુખ્યમંત્રીને રૂ. 508 કરોડથી વધુની ચૂકવણી કરી હતી. આ મામલે કોંગ્રેસે ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ્યમાં સુરક્ષા સંભાળી રહેલી કેન્દ્રીય સુરક્ષા એજન્સી CRPF પર પણ સવાલો ઉઠાવ્યા હતા. હાલમાં આ મુદ્દો ચૂંટણીમાં પણ ખુબ ગાજી રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Embed widget