શોધખોળ કરો

Moderna Covid 19 Vaccine: ભારતમાં આવશે કોરોનાની વધુ એક રસી, જાણો ડેલ્ટા વેરિયંટ સામે કેટલી છે અસરદાર

કોરોના સામે સૌથી મજબૂત હથિયાર વેક્સિનેશનમાં વેગ લાવવા સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. આ દરમિયાન અમેરિકન કંપની મોડર્નાએ તૈયાર કરેલી રસી ચાલુ સપ્તાહે ભારત આવી શકે છે.

નવી દિલ્હીઃ  કોરોના સામે સૌથી મજબૂત હથિયાર વેક્સિનેશનમાં વેગ લાવવા સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. આ દરમિયાન અમેરિકન કંપની મોડર્નાએ તૈયાર કરેલી રસી ચાલુ સપ્તાહે ભારત આવી શકે છે.  સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે.

ડીસીજીઆઈએ સિપ્લાની ઈમરજન્સી યૂઝ માટે મોડર્નાની કોવિડ-19 વેક્સિનને મંજૂરી આપી છે. સૂત્રના કહેવા મુડબ, ડીસીજીઆઈએ ડ્રગ્સ એન્ડ કોસ્ટેમેટિક્સ એક્ટ, 1940 અંતર્ગત નવી ઔષધી તથા ક્લિનિક્લ પરીક્ષણ નિયમ, 2019ની જોગવાઈ મુજબ સિપ્લાને દેશમાં મર્યાદીત ઇમરજન્સી ઉપયોગ માટે મોડર્નાની કોવિડ-19 રસીને આયાત કરવાની મંજૂરી આપી છે.

ડેલ્ટા વેરિયંટ સામે કેટલી અસરદાર છે આ રસી

વિશ્વમાં હાલ કોરોનાનો ડેલ્ટા વેરિયંટ ફેલાઈ રહ્યો છે ત્યારે મોડર્નાની રસી આ વેરિયંટ સામે કેટલી અસરદાર છે તે જાણવું પણ જરૂરી છે. મોડર્ના વેક્સિન ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન અમેરિકામાં ત્રીજા તબક્કામાં 94 ટકા અસરદાર જણાઈ હતી. પરંતુ તેને ખૂબ ઓછા તાપમાનમાં રાખવાની જરૂર પડશે.

ભારતમાં શું છે કોરોનીની સ્થિતિ

ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત આઠમા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 39,796 નવા કેસ આવ્યા હતા અને 42,352 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 723 સંક્રમિતોના મોત થયા હતા.   દેશમાં સતત 52મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 4 જુલાઈ સુધી દેશભરમાં 35 કરોડ 28 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 67 લાખ  87 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 41 કરોડ 97 લાખ 77 હજાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Monsoon: ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાનું આગમન, વરસાદ ખેંચાશે ?  જાણો શું કહે છે હવામાન મોડલ

By-election:વિસાવદર વિધાનસભા બેઠક માટે AAPના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા આજે ભરશે ફોર્મ, કેજરીવાલ રહેશે ઉપસ્થિત

ફરી આવી કોરોનાની લહેર! 5 દિવસમાં નોંધાયા 1700 કેસ, 7 દર્દીઓના મોત; જાણો કયા રાજ્યમાં કેટલા સંક્રમિત?

Trump Tariff: ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, અમેરિકામાં સ્ટીલની આયાત પર ટેરિફ કર્યો બમણો; આ દેશની મુશ્કેલી વધશે

વિડિઓઝ

Gujarat Unseasonal Rain News: દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી, જુઓ રિપોર્ટVisavadar Bypoll Election:ગોપાલ ઈટાલિયા આજે ભરશે ફોર્મ, જુઓ રોડ શો પહેલાના દ્રશ્યોHun To Bolish:  હું તો બોલીશ :  વીજળી કેમ થઈ ડૂલ?Hun To Bolish:  હું તો બોલીશ :  મંત્રીની મુશ્કેલી નક્કી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Monsoon: ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાનું આગમન, વરસાદ ખેંચાશે ?  જાણો શું કહે છે હવામાન મોડલ
Gujarat Monsoon: ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાનું આગમન, વરસાદ ખેંચાશે ? જાણો શું કહે છે હવામાન મોડલ
By-election:વિસાવદર વિધાનસભા બેઠક માટે AAPના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા આજે ભરશે ફોર્મ, કેજરીવાલ રહેશે ઉપસ્થિત
By-election:વિસાવદર વિધાનસભા બેઠક માટે AAPના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા આજે ભરશે ફોર્મ, કેજરીવાલ રહેશે ઉપસ્થિત
ફરી આવી કોરોનાની લહેર! 5 દિવસમાં નોંધાયા 1700 કેસ, 7 દર્દીઓના મોત; જાણો કયા રાજ્યમાં કેટલા સંક્રમિત?
ફરી આવી કોરોનાની લહેર! 5 દિવસમાં નોંધાયા 1700 કેસ, 7 દર્દીઓના મોત; જાણો કયા રાજ્યમાં કેટલા સંક્રમિત?
Trump Tariff: ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, અમેરિકામાં સ્ટીલની આયાત પર ટેરિફ કર્યો બમણો; આ દેશની મુશ્કેલી વધશે
Trump Tariff: ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, અમેરિકામાં સ્ટીલની આયાત પર ટેરિફ કર્યો બમણો; આ દેશની મુશ્કેલી વધશે
ઓપરેશન સિંદૂર પર ભારતની મોટી કૂટનીતિક જીત, શશિ થરૂરના આકરા વલણ બાદ આ દેશનો સૂર બદલાયો, પહેલા આપ્યું હતું પાકિસ્તાનને સમર્થન

બલૂચિસ્તાનના સુરાબ શહેર પર બલૂચ આર્મીએ કર્યો કબજો! BLAનો દાવો, પોલીસ સ્ટેશનને લગાવી આગ

Hondaએ ફોર્ચ્યુનરની કિંમતે લોન્ચ કરી આ બાઇક, જાણો તેની ખાસિયત

IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સે ક્વોલિફાયર-2 માં જગ્યા બનાવી, ગુજરાતની સફર સમાપ્ત

Embed widget