શોધખોળ કરો

ચીની જાસૂસી પર સરકારએ આપ્યા તપાસના આદેશ, એક્સપર્ટ કમિટીને એક મહિનામાં રિપોર્ટ સોંપવાનુ કહ્યું

અંગ્રેજી સમાચાર પત્ર ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, કેહવામાં આવ્યુ છે કે ચીની સરકાર 10000થી વધુ ભારતીય લોકો અને સંગઠનો પર નજર રાખી રહી છે

નવી દિલ્હીઃ ચીનની કંપનીના ભારતમાં ડેટા જાસૂસી મામલા પર સરકાર તપાસ શરૂ કરી દીધી છે. આ મામલે નેશનલ સાયબર સિક્યૂરિટી કોઓર્ડિનેશનની નજરમાં સરકારએ એક એક્સપર્ટ કમિટી બનાવી છે. આ કમિટી 30 દિવસની અંદર પોતાનો તપાસ રિપોર્ટ સરકારને સોંપશે. વિદેશ મંત્રાલયે ભારતમાં ચીનના રાજતૂની સામે ચીની કંપની શેન્હુઆ ઇન્ફોટેકનો જાસૂસી કરવાનો મામલો ઉઠાવ્યો હતો. શેન્હુઆ ઇન્ફોટેક ભારતના મોટા મોટા લોકોની જાસૂસી કરી રહી છે. અંગ્રેજી સમાચાર પત્ર ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, કેહવામાં આવ્યુ છે કે ચીની સરકાર 10000થી વધુ ભારતીય લોકો અને સંગઠનો પર નજર રાખી રહી છે,ચીની કૉમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલી ટેકનોલૉજી કંપની શેન્હુઆ ઇન્ફોટેક ડેટા ઇન્ફોર્મેશન ટેકનોલૉજી આ કામમાં સામેલ છે. ચીની જાસૂસી પર સરકારએ આપ્યા તપાસના આદેશ, એક્સપર્ટ કમિટીને એક મહિનામાં રિપોર્ટ સોંપવાનુ કહ્યું કયા-કયા મોટા લોકોની જાસૂસી કરી રહ્યું છે ચીન? વડાપ્રધાન કાર્યલાયના અધિકારી રાજ્યના મુખ્ય સચિવ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) મુખ્ય સતર્કતા આયોગ વિદેશ વિભાગના અધિકારી નાણાં મંત્રાલયના અધિકારી અર્ચના વર્મા, અતિરિક્ત સચિવ, કેન્દ્રીય સતર્કતા આયોગ, ટી શ્રીકાંત, જી કિશન રેડ્ડીના પર્સનલ સચિવ, ગૃહ મંત્રાલય, અનિલ મલિક, અતિરિક્ત સચિવ (વિદેશ), એમએચએ ડી રાજકુમાર, સીઇઓ, ભારત પેટ્રૉલિયમ વિવેક ભારદ્વાજ, અતિરિક્ત સચિવ (આધુનિકીકરણ), એમએચએ નિધિ છિબ્બર, સંયુક્ત સચિવ અને અધિગ્રહણ પ્રબંધક (સમુદ્રી સિસ્ટમ) ચીન ભારતની પેમેન્ટ એપ, સપ્લાય ચેન, ડિલિવીરી એપ્સ અને આ એપ્સના સીઇઓ-સીએફઓ સહિત લગભગ 1400 લોકો અને સંસ્થાઓની જાસૂસી કરી રહ્યું છે. એટલુ જ નહીં ચીન દેશના સ્ટાર્ટઅપ્સ અને ઇ-કૉમર્સ પ્લેટફોર્મ અને ભારતમાં સ્થિત વિદેશી રોકાણકાર અને તેમના સંસ્થાપક અને મુખ્ય ટેકનોલૉજી અધિકારીઓ પર નજર રાખી રહ્યું છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Embed widget