શોધખોળ કરો

AC ખરીદનારાઓ માટે ખુશીના સમાચાર, મોદી સરકાર આપશે મફ્તના ભાવે AC, કિંમત જાણીને આંચકો લાગશે

મોદી સરકારની તરફથી બજારમાં ઉપલબ્ધ ACના ભાવ બીજી કંપનીઓના એસી કરતાં 30% સસ્તા હશે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. બજારમાં આ AC સરકારી કંપની EESL ઉપલબ્ધ કરાવશે.

નવી દિલ્હી: ગરમીથી રાહત અપાવા માટે મોદી સરકાર પ્રજાને નવી ગિફ્ટ આપવાની તૈયારી કરી રહી છે. સત્તામાં જોરદાર વાપસીની સાથે જ મોદી સરકાર હવે ગરીબ અને મધ્યમ વર્ગને સસ્તામાં એર કંડીશન (AC) ઉપલબ્ધ કરાવી શકે છે. AC ખરીદનારાઓ માટે ખુશીના સમાચાર, મોદી સરકાર આપશે મફ્તના ભાવે AC, કિંમત જાણીને આંચકો લાગશે જ્યારે ગરમીનો પારો ચરમ સીમા પર હોય છે ત્યારે દરેક લોકો પોતાના ઘરમાં એર કંડીશન (AC) લગાવા માંગે છે પરંતુ ભાવ સાંભળીને ખરીદવાનું માંડી વાળીએ છીએ. પરંતુ આવા લોકો માટે ખુશખબરી છે જે મોંઘા હોવાથી એસી ખરીદી શકતા નથી. હવે મોદી સરકાર ઘરે-ઘરે એસી પહોંચાડવા માટે સસ્તા એસી બજારમાં ઉપલબ્ધ કરાવા જઈ રહ્યું છે. AC ખરીદનારાઓ માટે ખુશીના સમાચાર, મોદી સરકાર આપશે મફ્તના ભાવે AC, કિંમત જાણીને આંચકો લાગશે મોદી સરકારની તરફથી બજારમાં ઉપલબ્ધ ACના ભાવ બીજી કંપનીઓના એસી કરતાં 30% સસ્તા હશે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. બજારમાં આ AC સરકારી કંપની EESL ઉપલબ્ધ કરાવશે. આ ACની સૌથી મોટી ખાસિયત એ હશે કે, તેના ઉપયોગથી વીજળીનો વપરાશ ઓછો થશે. જેના કારણે તમારા વીજળી બિલમાં પણ 35-40 ટકા સુધીનો ઘટાડો આવશે. AC ખરીદનારાઓ માટે ખુશીના સમાચાર, મોદી સરકાર આપશે મફ્તના ભાવે AC, કિંમત જાણીને આંચકો લાગશે ગ્રાહક આ એસીને ઘરે બેઠા ઓનલાઈન ખરીદી શકશે. ઓનલાઇન બુકિંગના 24 કલાકની અંદર જ એસી ગ્રાહકના ઘરમાં લગાવાની ગેરંટી છે. તેના માટે સરકારી કંપની EESL જુલાઈથી સામાન્ય ગ્રાહકો માટે માર્કેટ પ્લેટ લોંચ કરશે. આ ઉપરાંત એસીની સાથે એક્સચેન્જ ઓફરનો પણ ફાયદો મળશે. આ એસી બજારમાં જુલાઈથી ઉપલબ્ધ થવાનો અંદાજો છે. એટલે બસ તમારે માત્ર એકાદ-દોઢ મહિનાની રાહ જોવી પડશે. AC ખરીદનારાઓ માટે ખુશીના સમાચાર, મોદી સરકાર આપશે મફ્તના ભાવે AC, કિંમત જાણીને આંચકો લાગશે જેમના નામે ઈલેક્ટ્રીક બીલ તેમને જ એસી મળશે. આ એસી વીજળીની બચત કરવામાં બજારમાં વેચાતા 5 સ્ટાર રેટિંગ એસીની સરખામણીમાં વધુ સક્ષમ હશે. કંપનીએ આવતાં વર્ષ સુધીમાં 2 લાખ એસી વેચવાનો લક્ષ્ય છે. એલજી, પેનાસોનિક, બ્લુ સ્ટાર, ગોદરેજ જેવી કંપનીઓને એસી સપ્લાય કરવાની રેસમાં છે.મળતી માહિતી પ્રમાણે એક વર્ષ સુધીની ગેરંટી હશે. જ્યારે એસીના કોમ્પ્રેશરની ગેરંટી 5 વર્ષ સુધી હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ

વિડિઓઝ

ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Embed widget