શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

મોદી આગ્રામાં કઇ મહત્વાકાંક્ષી યોજનાની કરશે જાહેરાત, જાણો

નવી દિલ્લીઃ નરેંદ્ર મોદી સરકાર ટુંક સમયમાં તેની મહત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરશે. સરકારે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે, 'સબકો આવાસ' યોજના મુજબ એક કરોડ મકાન બનાવવાની યોજના બનાવવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી 20 નવેંબરે આગ્રામાં આ યોજનાનો પ્રારંભ કરાવશે. કેંદ્રીય ગ્રામીણ મંત્રી નરેંદ્ર તોમરે ગુરુવારે પ્રશ્નકાળ દરમિયાન જણાવ્યું હતુ કે, પ્રધાનમંત્રી મોદી 20 નવેંબરે ઉત્તર પ્રદેશના આગ્રામાં આ યોજનાનો પ્રારંભ કરાવશે. જે મુજબ આગામી ત્રણ વર્ષમાં એક કલોડ આવાસોનું નિર્માણ કરવામાં આવશે તોમરે સાક્ષી માહારાજના સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, 'સરકારની પરિકલ્પના અનુસાર 'વર્ષ 2022 સુધીમાં તમામ લોકો માટે મકાન' ના ઉદેશ્યને પૂરો કરવા માટે કેંદ્રીય મંત્રીમંડળે ઉત્તર પર્દેશ સહિત સમગ્ર દેશમાં જૂની ઇંદિરા આવાસ યોજનાને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં પુનર્ગઠન કરવાની પરવાંગી આપી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે, આ યોજના મુજબ 2016-17 થી લઇને 2018-19 સુધીમાં ત્રણ વર્ષના ગાળામાં એક કરોડ મકાન બનાવવાની કલ્પના કરવામાં આવી છે. તોમર અનુસાર યોજના મેદાની ક્ષેત્રમાં 1.20 લાખ રૂપિયા અને પર્વતીય ક્ષેત્રોમાં 1.30 લાખ રૂપિયાની સહાયતા આપવામાં આવશે. તેમણે કહ્યું હાલના નાણંકીય વર્ષમાં 33 લાખ મકાન નિર્માણ કરવામાં આવશે. તોમરે સાક્ષી મહારાજના એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે, યોજના મુજબ ઉત્તર પ્રદેશમાં આગામી ત્રણ વર્ષમાં 12 લાખ મકાન બનાવવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ

PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી

Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત

Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ

ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ
Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત

Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  

PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 

રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો

Embed widget