શોધખોળ કરો

મોદીની મુખ્યમંત્રીઓ સાથે આજે બેઠક, દેશભરમાં 18 જૂનથી લોકડાઉન લાદવાની વાતો અંગે શું કરાયો ખુલાસો ?

મોદી 16 અને 17 જૂને બે તબક્કામાં દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી બેઠક કરવાના છે.

નવી દિલ્લીઃ નરેન્દ્ર મોદી સરકારે દેશમાં લોકડાઉન ઉઠાવી લઈ ‘અનલોક 1’ જાહેર કર્યું પછી કોરોનાના કેસ વધ્યા છે. મોદી સરકાર આ સમસ્યાને ઉકેલવા મથી રહી છે અને તેના ભાગરૂપે આજે મંગળવારે નરેન્દ્ર મોદી દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી બેઠક કરવાના છે. આ બેઠકમાં ‘અનલોક 2’ અંગે ચર્ચા કરાય તેવી શક્યતા છે ત્યારે બીજી તરફ ત્યારે દેશભરમાં વધી રહેલા કેસોના કારણે ફરી લોકડાઉન લદાશે એવા મેસેજ વાયરલ થયા છે. આ વાયરલ મેસેજમાં દાવો કરાયો છે કે, મોદી સરકાર દ્વારા  દેશભરમાં 18 જૂનથી સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે અને લોકડાઉન ઉઠાવી લેવાયું એ વખતે અપાયેલી સંખ્યાબંધ છૂટછાટો પાછી ખેંચી લેવાશે. આ વખતે કડક લોકડાઉન લાદવામાં આવશે એવો મેસેજ એક જાણીતી નેશનલ ચેનલની બંગાલી ભાષાની ચેનલના હવાલાથી કરાયો છે. મોદી 16 અને 17 જૂને બે તબક્કામાં દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી બેઠક કરવાના છે. તેના બીજા જ દિવસે લોકડાઉન લદાશે એ પ્રકારના મેસેજ વાયરલ થયા છે. ભારત સરકારે આ દાવાને સંપૂર્ણ ખોટો ગણાવ્યો છે. ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે, દેશમાં ફરી લોકડાઉ લદાશે એવો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ મેસેજ સાવ ખોટો અને આધારહીન છે. કેન્દ્ર સરકારની આવી કોઈ યોજના નથી તેથી લોકોએ આવી અફવાઓ ફેલાવનારાંથી સાવચેત રહેવું.
ભારત સરકાર વતી પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી) ફેક્ટ ચેક દ્વારા આ વાયરલ મેસેજની તસવીર મૂકીને તે નહીં માનવા લોકોને અપીલ કરાઈ છે. આ મેસેજ સામે કેટલાંક લોકોએ કોમેન્ટ્સ પણ કરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs SA 3rd: તિલક બાદ અર્શદીપનો કમાલ, રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 11 રનથી હરાવ્યું

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ

Crime News: 'તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે', માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર

'તે ત્રીજા નંબર પર બેટિંગ કરવા માંગતો હતો', તિલક વર્માને લઇને સૂર્યકુમાર યાદવે કર્યો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક કે રાક્ષસ ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલમાં મની માફિયાVav Bypoll Election: વાવ વિધાનસભા પેટાચૂંટણીનું શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ, 70 ટકાથી વધુ મતદાનRambhai Mokariya: 'જાહેરાત કરો છો પણ ટ્રેન ક્યાં, મને ટોણા મારે છે': કેમ અકળાયા રામભાઈ મોકરિયા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA 3rd: તિલક બાદ અર્શદીપનો કમાલ, રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 11 રનથી હરાવ્યું
IND vs SA 3rd: તિલક બાદ અર્શદીપનો કમાલ, રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 11 રનથી હરાવ્યું
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ
Crime News: 'તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે', માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર
Crime News: 'તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે', માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર
'તે ત્રીજા નંબર પર બેટિંગ કરવા માંગતો હતો', તિલક વર્માને લઇને સૂર્યકુમાર યાદવે કર્યો ખુલાસો
'તે ત્રીજા નંબર પર બેટિંગ કરવા માંગતો હતો', તિલક વર્માને લઇને સૂર્યકુમાર યાદવે કર્યો ખુલાસો
Bitcoin: બિટકૉઇન 93000 ડૉલરના નવા ઓલટાઇમ હાઇ પર, ટ્રમ્પની જીત બાદ 32 ટકાનો ઉછાળો

Biden Trump Meeting: ચૂંટણી પરિણામો પછી ટ્રમ્પને પ્રથમવાર મળ્યા રાષ્ટ્રપતિ બાઇડન, કહ્યુ- 'વેલકમ બેક'

Ahmedabad: બોપલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે થયો મોટો ખુલાસો,હત્યારાનું નામ સાંભળીને ચોંકી જશો

Karnataka: '50 ધારાસભ્યોને 50-50 કરોડ રૂપિયાની ઓફર', સીએમ સિદ્ધારમૈયાએ ભાજપ પર ઓપરેશન લોટસનો લગાવ્યો  આરોપ

Embed widget