શોધખોળ કરો

દેશભરમાં 8 જૂનથી મંદિરો સહિતનાં ધર્મસ્થાનો ખૂલશે પણ કોને મળશે પ્રવેશ ? બૂચ-ચપ્પલ ક્યાં મૂકવા પડશે ? જાણો વિગત

આ ગાઈડલાઈન પ્રમાણે ધર્મસ્થાનોમાં લોકોને પ્રવેશ તો મળશે પણ બે વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછું છ ફૂટનું અંતર હોવું જરૂરી છે.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 8 જૂનથી ધર્મસ્થાનો, શોપિંગ મોલ અને રેસ્ટોરંટ્સ ખોલવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરૂવારે આ અંગેની ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈન પ્રમાણે ધર્મસ્થાનોમાં લોકોને પ્રવેશ તો મળશે પણ બે વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછું છ ફૂટનું અંતર હોવું જરૂરી છે. આ ગાઈડલાઈન અનુસાર દરેક વ્યક્તિ ધર્મસ્થાનમાં નહીં પ્રવેશી શકે પણ ફેસ માસ્ક પહેરેલા લોકોને જ મંદિરમાં પ્રવેશવા દેવાશે. આ ઉપરાંત બૂટ, ચપ્પલ મંદિર સુધી નહીં લઈ જઈ શકાય. શ્રદ્ધાળુઓએ બૂટ-ચપ્પલપોતે ગાડીમાં ઉતારવા પડશે. જો કારની વ્યવસ્થા ન હોય તો ધર્મસ્થાનનાપરિસરથી દૂર પોતાની દેખરેખમાં રાખવા પડશે. આ સિવાય ધર્મસ્થાનોના સંચાલકોએ ધાર્મિક સ્થળો પર એક સાથે મોટી સંખ્યામાં લોકો ભેગા ન થાય એવી વ્યવસ્થા કરવી પડશે અને દરેકને એકબીજા સાથે ઓછામા ઓછું 6 ફુટનું અંતર બનાવવું પડશે. ધાર્મિક સ્થળમાં પ્રવેશદ્વાર પર હાથ સેનિટાઇઝ કરવાની વ્યવસ્થા હોવી જોઇએ. દરેક શ્રદ્ધાળુના શરીરનું તાપમાન માપવા થર્મલ સ્ક્રિનિંગ જરૂરી છે. કોરોનાં લક્ષણો વિનાના શ્રદ્ધાળુને જ પ્રવેશ આપવામા આવશે. જો કોઇને ઉધરસ, શરદી કે તાવ હોય તો તેને તાત્કાલિક અટકાવી દેવામાં આવશે. ફેસ માસ્ક પહેરેલા લોકોને જ પ્રવેશ મળશે. કોવિડ-19થી જોડાયેલી માહિતી વાળા પોસ્ટર, બેનર ધાર્મિક સ્થળના પરિસરમાં લગાવવા પડશે. વીડિયો પણ પ્લે કરવો પડશે. એક સાથે વધારે ભાવિકો ન પહોંચે તેથી સૌને અલગ અલગ કરવાનો પ્રયત્ન કરવાની તાકીદ પણ અપાઈ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા

RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત

Embed widget