શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ગુરુગ્રામમાં લાઉડસ્પીકરને લઈને વિવાદ વધતા તંત્રએ મસ્જિદને સીલ માર્યું, જાણો વિગત

નવી દિલ્હી: હરિયાણા ગુરુગ્રામમાં એક વાર ફરી નમાજને લઈને વિવાદ સામે આવ્યો છે. છેલ્લા એક સપ્તાહથી શીતલા કોલોનીમાં સ્થિત મસ્જિદને લઈને હોબાળો ચાલી રહ્યો હતો. જેના બાદ હવે તંત્ર દ્વારા મસ્જિદ સીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મસ્જિદ ત્રણ માળની બિલ્ડિંગમાં બનાવેલી છે. ઉલ્લેખનીય છે કે અહીં નમાજને લઈને ભારે વિવાદ થયો હતો. હિંદુ સંગઠનોએ કેટલાક દિવસો પહેલાજ ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ તે વિસ્તારમાં માહોલ ગર્માયો હતો. હિંદુ સંગઠનોની ફરિયાદને જોતા શીતલા કોલોનીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. અને હવે પ્રશાસને મસ્જિદને સીલ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે, હિંદુ સંગઠનોનો આરોપ છે કે આ એક ઘર છે અને તેનો ઉપયોગ મસ્જિદ તરીકે કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે સ્પષ્ટ રીતે આ નિયમોનું ઉલ્લંઘન છે. અહીં દરરોજ હજારો લોકો આવે છે. લાઉડસ્પીકરથી થતી અજાનથી પણ લોકોને મુશ્કેલી થાય છે. અગાઉ પણ આ વિસ્તારમાં આ મુદ્દા પર વિવાદ થઈ ચુક્યો છે. વિવાદ બાદ અહીં પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે. થોડા દિવસ પહેલાજ ગુરુગ્રામના સેક્ટર 53માં કેટલાક લોકોએ લાઉડ સ્પીકરથી નમાજ પઢવા પર વિરોધ કર્યો હતો. જેના બાદ પ્રશાસનો નમાજ પઢવા માટે 37 જગ્યાની પસંદગી કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેલ્સ

શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી

ઉત્તરાયણ પહેલા દોરીથી વધુ એકનું મોત, ઓવરબ્રિજ પરથી બાઇક લઇને જતા યુવકનું ગળું કપાયું

The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ

ABP Premium

વિડિઓઝ

Dwarka Crime: મફતમાં પેટ્રોલ ભરી આપ કહી ગુંડાઓએ કરી મારામારી, હિસાબના રૂપિયા લઈ ફરારHun To Bolish : હું તો બોલીશ : સરકારી અધિકારી-કર્મચારી હોવું ગુનો થોડો છેHun To Bolish : હું તો બોલીશ : ફરી શરૂ થયો રઝળતો આતંકExclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેલ્સ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેલ્સ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
ઉત્તરાયણ પહેલા દોરીથી વધુ એકનું મોત, ઓવરબ્રિજ પરથી બાઇક લઇને જતા યુવકનું ગળું કપાયું
ઉત્તરાયણ પહેલા દોરીથી વધુ એકનું મોત, ઓવરબ્રિજ પરથી બાઇક લઇને જતા યુવકનું ગળું કપાયું
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં 190થી વધુ પદો પર બહાર પડી ભરતી, આ રીતે કરો અરજી

Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન

PF Account Rules: શું PF ખાતામાં અલગથી પૈસા જમા કરી શકો છો તમે? જાણો જવાબ

Ukraine War: 2025માં યુક્રેનને નવી એર ડિફેન્સ સિસ્ટમ આપશે જર્મની, પુતિનને આપી ચેતવણી

Embed widget