શોધખોળ કરો

MP Accident: સાગરમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક-કારની ટક્કરમાં 6 લોકોના દર્દનાક મોત

મધ્યપ્રદેશના સાગરમાં આજે એક ભયાનક અકસ્માતની ઘટના બની હતી.  ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કરમાં 6 લોકોના મોત થયા છે. આ અકસ્માત સનોધા પોલીસ સ્ટેશન વિસ્તારના બામોરી ડંડેર ગામ પાસે થયો હતો.

Sagar Accident: મધ્યપ્રદેશના સાગરમાં આજે એક ભયાનક અકસ્માતની ઘટના બની હતી.  ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કરમાં 6 લોકોના મોત થયા છે. આ અકસ્માત સનોધા પોલીસ સ્ટેશન વિસ્તારના બામોરી ડંડેર ગામ પાસે થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે કારના કુરચે કુરચા ઉડ્યા હતા.  અથડામણ બાદ કારના કુરચા ઉડી ગયા હતા અને  ટ્રક જેની સાથે અથડાતા લીમડાનું ઝાડ ઉખડી ગયું હતું અને તૂટી પડ્યું હતું. ટ્રક રોડની નીચે ઉતરી ગઈ હતી.

આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા

માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કારના માલિક અતુલ દુબે છે. જેમાં તેનો પુત્ર અમરદીપ ગંભીર રીતે ઘાયલ થયો હતો. અમરદીપ કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ અમિત રામજી દુબેનો ભત્રીજો છે. ઘાયલ અમરદીપને સાગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તમામ મૃતકો કાર સવાર હતા. કારમાં ડ્રાઈવર સહિત 7 લોકો સવાર હતા.

જેસીબી મશીનથી ગાડીઓ અલગ કરવામાં આવી

પ્રાપ્ત માહિતી અનુસાર, વાહન સાગર બાજુથી ગઢકોટા તરફ જઈ રહ્યું હતું, જ્યારે ગઢકોટા બાજુથી એક ટ્રક સાગર તરફ આવી રહી હતી. રસ્તામાં બંને વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. કારમાં 7 યુવકો સવાર હતા. આ દર્દનાક અકસ્માતમાં કારનું સ્ટિયરિંગ તૂટી ગયું હતું. આ અકસ્માતમાં ચાર યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બે યુવકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. જેસીબી મશીનથી વાહનોને અલગ કરવામાં આવ્યા હતા. કારમાં ફસાયેલા યુવકોને કારને કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા.

ટ્રક ચાલક ફરાર

ઘટનાસ્થળે એસડીઓપી અશોક ચૌરસિયા મકારોનિયા સીએસપી શેખર દુબે સનોધા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અજય શાક્ય બહેરિયા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ દિવ્ય પ્રકાશ ત્રિપાઠી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. માહિતી આપતાં એસપી અભિષેક તિવારીએ જણાવ્યું કે, આ ઘટનામાં 4 લોકોને ઘટનાસ્થળે અને 2 લોકોને હોસ્પિટલમાં મોત થયા હતા. આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. ટ્રક ચાલક હજુ ફરાર છે. તેની ઓળખ થઈ ગઈ છે. પોલીસ ડ્રાઈવરને શોધી રહી છે.

આ લોકોના મોત થયા હતા

મધ્યપ્રદેશના સાગરમાં થયેલા આ દર્દનાક અકસ્માતમાં મુકેશ રૈકવાર (28), પંકજ રૈકવાર (35), બ્રજેશ ઠાકુર (30), અર્પિત જૈન (30), ગણેશ રૈકવાર (45), પવન રૈકવાર (35)ના મોત થયા છે. તેમાંથી, અર્પિત જૈન અંકુર કોલોની મકારોનિયા અને બાકીના પૂર્વ ટોરી સાગરના રહેવાસી છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Farmers: જૂનાગઢમાં કેસર કેરીના પાકને મોટાપાયે નુકસાન, તાત્કાલિક સહાય ચૂકવવા ખેડૂતોની માંગ
Farmers: જૂનાગઢમાં કેસર કેરીના પાકને મોટાપાયે નુકસાન, તાત્કાલિક સહાય ચૂકવવા ખેડૂતોની માંગ
Wholesale Inflation: મોંઘવારીમાં રેકોર્ડતોડ ઉછાળો, મોંઘા શાકભાજી અને કઠોળાને કારણે ફુગાવો વધ્યો
Wholesale Inflation: મોંઘવારીમાં રેકોર્ડતોડ ઉછાળો, મોંઘા શાકભાજી અને કઠોળાને કારણે ફુગાવો વધ્યો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Chhota Udepur । છોટા ઉદેપુરમાં સવારથી વરસ્યો છુટોછવાયો વરસાદAhmedabad News । અમદાવાદના સાણંદ APMCમાં ભારે પવન સાથે વરસાદથી પલળ્યો પાકSurat News । સુરતના ઓલપાડ તાલુકામાં પવન સાથે વરસાદથી પાકને નુકસાનSouth Gujarat । દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Farmers: જૂનાગઢમાં કેસર કેરીના પાકને મોટાપાયે નુકસાન, તાત્કાલિક સહાય ચૂકવવા ખેડૂતોની માંગ
Farmers: જૂનાગઢમાં કેસર કેરીના પાકને મોટાપાયે નુકસાન, તાત્કાલિક સહાય ચૂકવવા ખેડૂતોની માંગ
Wholesale Inflation: મોંઘવારીમાં રેકોર્ડતોડ ઉછાળો, મોંઘા શાકભાજી અને કઠોળાને કારણે ફુગાવો વધ્યો
Wholesale Inflation: મોંઘવારીમાં રેકોર્ડતોડ ઉછાળો, મોંઘા શાકભાજી અને કઠોળાને કારણે ફુગાવો વધ્યો
આ એરલાઇનને થયો તગડો નફો, કર્મચારીઓને બોનસ તરીકે આપશે પાંચ મહિનાનો પગાર
આ એરલાઇનને થયો તગડો નફો, કર્મચારીઓને બોનસ તરીકે આપશે પાંચ મહિનાનો પગાર
Layoffs: આ કંપનીએ 1000 કર્મચારીઓની કરી છટણી, સીઇઓએ શું આપ્યો મેસેજ?
Layoffs: આ કંપનીએ 1000 કર્મચારીઓની કરી છટણી, સીઇઓએ શું આપ્યો મેસેજ?
ઇન્ટરવ્યુમાં ક્યારેય ન બોલો આવા શબ્દો, તેને 'રેડ ફ્લેગ' માનવામાં આવે છે, તમારી છાપ બગાડશે
ઇન્ટરવ્યુમાં ક્યારેય ન બોલો આવા શબ્દો, તેને 'રેડ ફ્લેગ' માનવામાં આવે છે, તમારી છાપ બગાડશે
PM Modi Nomination Live: Pm મોદીએ  કાળ ભૈરવના દર્શન કરીને વારાણસીથી ત્રીજી વખત ભર્યુ ઉમેદવારી ફોર્મ
PM Modi Nomination Live: Pm મોદીએ કાળ ભૈરવના દર્શન કરીને વારાણસીથી ત્રીજી વખત ભર્યુ ઉમેદવારી ફોર્મ
Embed widget