શોધખોળ કરો

MP ByPoll Result LIVE મધ્યપ્રદેશમાં ભાજપ 17 સીટ પર આગળ, શિવરાજ સરકાર સુરક્ષિત

વિવિધ એક્ઝિટ પોલ્સમાં ભાજપને 14-18 બેઠક મળવાનો અંદાજ વ્યકત કરવામાં આવ્યો હતો. જ્યારે કોંગ્રેસને 10-12 બેઠક મળશે તેવો અંદાજ છે.

ગ્લાલિયરઃ મધ્યપ્રદેશની 28 વિધાનસભા સીટ પર થયેલી પેટા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થઈ ગઈ છે. 28 માંથી 27 બેઠકના જાહેર થયેલા વલણ પ્રમાણે ભાજપ 17, કોંગ્રેસ 9 અને બહુજન સમાજ પાર્ટી 1 સીટ પર આગળ ચાલી રહ્યા છે. મધ્ય પ્રદેશમાં ભાજપ સરકારને બહુમતી માટે ૨૮માંથી ૮ બેઠકોની જરૂર છે. ટ્રેન્ડ જોતાં મધ્યપ્રદેશની શિવરાજ સરકરા સુરક્ષિત હોવાનું લાગી રહ્યું છે. વિવિધ એક્ઝિટ પોલ્સમાં ભાજપને 14-18 બેઠક મળવાનો અંદાજ વ્યકત કરવામાં આવી રહ્યો છે. જ્યારે કોંગ્રેસને 10-12 બેઠક મળશે તેવો અંદાજ છે. મધ્યપ્રદેશમાં 3 નવેમ્બરે મતદાન થયું હતુ. MP ByPoll Result LIVE મધ્યપ્રદેશમાં ભાજપ 17 સીટ પર આગળ, શિવરાજ સરકાર સુરક્ષિત મધ્ય પ્રદેશ વિધાનસભામાં કુલ 230 સીટ છે. દમોહથી ધારાસભ્ય રાહુલ સિંહના રાજીનામા બાદ હવે બહુમત સાબિત કરવાનું આવશે તો 229 સીટના હિસાબે આંકડો 115 રહેશે. બીજેપી પાસે હલ 107 ધારાસભ્ય છે, કોંગ્રેસ પાસે 87 ધારાસભ્ય છે. પરિણામોને લઈ ભાજપ અને કોંગ્રેસે બંનેએ જીતના દાવા કર્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર

Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ

ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા

કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો

Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....

Embed widget