શોધખોળ કરો

Mumbai Fire: મુંબઈમાં 13 માળની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, ઘણા લોકો ફસાયા

મુંબઈના તિલક નગર વિસ્તારમાં 13 માળની રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગી છે. આગ બિલ્ડિંગના 12મા માળે લાગી છે, જેના કારણે આ બિલ્ડિંગમાં રહેતા ઘણા લોકો બિલ્ડિંગમાં ફસાયેલા છે.

Mumbai Tilak Nagar Fire: મુંબઈના તિલક નગર વિસ્તારમાં 13 માળની રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગી છે. આગ બિલ્ડિંગના 12મા માળે લાગી છે, જેના કારણે આ બિલ્ડિંગમાં રહેતા ઘણા લોકો બિલ્ડિંગમાં ફસાયેલા છે. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જો કે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આગ 12મા માળે સ્થિત ફ્લેટમાં શરૂ થઈ હતી. તમને જણાવી દઈએ કે  આ આગને ઓલવવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઈમારતમાં ઘણા લોકો ફસાયેલા છે. જો તમે બિલ્ડિંગના વિઝ્યુઅલ્સ જોશો, તો તમને ખબર પડશે કે ઘણા લોકો હાથ હલાવીને બચાવ માટે વિનંતી કરી રહ્યા છે.

મુંબઈ ફાયર બ્રિગેડે શું કહ્યું?

મુંબઈ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, તેમની ટીમ ઘટનાસ્થળે હાજર છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ફાયર બ્રિગેડે કહ્યું કે અમે આ બિલ્ડિંગમાં લાગેલી આગને ફાયર લેવલ 2નો દરજ્જો આપ્યો છે અને હજુ સુધી આ આગને કારણે કોઈ જાનહાની થઈ નથી. જે એક સારા સમાચાર છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ

ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...

Iran Israel Crisis: ‘હાનિયા અને નસરલ્લાહની મોતનો બદલો', ઇઝરાયેલ પર મિસાઇલોનો મારો કરીને શું બોલ્યુ ઇરાન

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન

ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Iran Israel Crisis: ‘હાનિયા અને નસરલ્લાહની મોતનો બદલો', ઇઝરાયેલ પર મિસાઇલોનો મારો કરીને શું બોલ્યુ ઇરાન
Iran Israel Crisis: ‘હાનિયા અને નસરલ્લાહની મોતનો બદલો', ઇઝરાયેલ પર મિસાઇલોનો મારો કરીને શું બોલ્યુ ઇરાન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર

Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ

Embed widget