શોધખોળ કરો

મુંબઈના બિલ્ડરે કોરેન્ટાઈન સેન્ટર બનાવવા માટે સોંપી પોતાની 19 માળની બિલ્ડિંગ, 300 કોરોના દર્દી શિફ્ટ

મલાડના એસવી રોડ સ્થિતિ આ બિલ્ડિંગમાં 130 ફ્લેટ્સ છે. આ બિલ્ડિંગને કોવીડ-19 હોસ્પિટલમાં ફેરવવવા માટે મહારાષ્ટ્ર સરકાર તરફથી ઓક્યૂપેશન સર્ટિફિકેટ પણ મળી ગયું છે.

મુંબઈઃ મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. અહીં કોરોના સંક્રમિતની સંખ્યા એક લાખ 28 હજારને પાર કરી ગઈ છે. રાજ્યમાં કોરોનાના 60 ટકાથી વધારે કેસ માત્ર મુંબઈમાં જ સામે આવ્યાં છે. મુંબઈમાં કોરોનાની સ્થિતિને જોતા ઘણાં લોકો આમ આદમીની મદદ માટે આગળ આવી રહ્યા છે. અહીં એક બિલ્ડરે પોતાની નવનિર્મિત 19 માળની બિલ્ડિંગ કોવિડ-19 સુવિધાઓ માટે બીએમસીને સોંપી દીધી છે, જેથી બીએમસીએ બિલ્ડિંગનો ઉપયોગ કોવિડ-19 હોસ્પિટલ માટે કરી શકે. 300 કોરોના દર્દી બિલ્ડિંગમાં કરવામાં આવ્યા શિફ્ટ મલાડના એસવી રોડ સ્થિતિ આ બિલ્ડિંગમાં 130 ફ્લેટ્સ છે. આ બિલ્ડિંગને કોવીડ-19 હોસ્પિટલમાં ફેરવવવા માટે મહારાષ્ટ્ર સરકાર તરફથી ઓક્યૂપેશન સર્ટિફિકેટ પણ મળી ગયું છે. બિલ્ડિંગમાં એક ફ્લેટમાં ચાર કોરોના દર્દીને રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી મળેલ જાણકારી અનુસાર બિલ્ડિંગમાં 300 કોરોના દર્દીને શિફ્ટ કરવામાં આવ્યા છે. શિજી શરન ડેવલપર્સની છે બિલ્ડિંગ કહેવાય છે કે, શિજી શરન ડેવલપર્સના મેહુલ સિંઘવીએ આ પ્રશંસાપૂર્ણ કામ કર્યું છે. સિંઘવીએ કહ્યું કે, ‘મેં ભાડુઆતો સાથે વાતચીત બાદ મારી મરજથી આમ કરવાનો નિર્ણય કર્યો. હાલમાં બિલ્ડિંગનો ઉપયોગ કોરોના દર્દીઓને કોરેન્ટાઈન સેન્ટર તરીકે કરવામાં આવી રહ્યો છે.’ ધારાસભ્યે કર્યા મેહુલ સિંઘવીના વખાણ ઉત્તર મુંબઈના ધારાસભ્યએ કહ્યું કે, તે મેહુલ સિંઘવીના સંપર્કમાં છે. તેમણે કહ્યું કે, મલાડમાં કોરોનાના સતત વધતા કેસને જોતા બિલ્ડિંગના માલિકે આ નિર્ણય કર્યો. ધારાસભ્યએ કહ્યું, ‘હું ખુશ છું કે મેહુલ જેવા લોકો આ મુશ્કેલ સમયમાં મદદ માટે આગળ આવી રહ્યા છે. અમને આશા છે કે આવી જ રીતે લોકો પણ મદદ માટે આગળ આવશે. જથી આપણે વધુમાં વધુ લોકોના જીવ બચાવી શકીએ.’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
Embed widget