શોધખોળ કરો

દીકરીઓ વિરૂદ્ધ FIR પર મુનવ્વર રાણાની સરકારને ચેતવણી, કહ્યું- ‘એક આંસૂ ભી હુકૂમત કે લિએ ખતરા હૈ’

સીએએ અને એનઆરસીના વિરોધમાં હુસૈનાબાદ સ્થિત ઘંટાઘર પર મહિલાઓનું પ્રદર્શન પાંચમા દિવસે પણ ચાલુ છે.

નવી દિલ્હીઃ લખનઉ સ્થિત ઘંટાઘરમાં નાગરિકતા સંશોદન કાયદો (સીએએ) અને એનારસીને લઈને થઈ રહેલ વિરોધ પ્રદર્શનમાં ઉર્દૂના જાણીતા શાયર મુનવ્વર રાણાની દીકરીઓ સહિત 159 વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. દીકરીઓ વિરૂદ્ધ એફઆઈઆર પર મુનવ્વર રાણાએ મીડિયા સામે આવીને સરકારને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, પ્રદર્શનકારીઓ પર પોલીસનું વલણ ખોટું છે. મુનવ્વર રાણાએ કહ્યું, ‘એક તરફ સરકાર ત્રણ તલાકના કેસમાં કહે છે કે આ અમારી દીકરીઓ છે. બીજી બાજુ જ્યારે તે પોતાનો હક માગી રહી છે, પ્રદર્શન કરી રહી છે તો તેને ક્યારે ધાબળા આપવામાં નથી આવતા, ખાવાનું પણ લઈ લેવામાં આવે છે. બાળકો દૂધ માટે વલખા મારી રહ્યા છે.’ મુનવવ્વ રાણા આગળ કહે છે, ‘હું સરકારને ચેતવણી આપતા મારો એક શેર ફરીથી કવુ છું કે, ‘એક આંસુ ભી હુકૂમત કે લિએ ખતરા હૈ, તુમને દેખા નહીં આંખો કા સમંદર હોના’ જણાવીએ કે, સીએએ અને એનઆરસીના વિરોધમાં હુસૈનાબાદ સ્થિત ઘંટાઘર પર મહિલાઓનું પ્રદર્શન પાંચમા દિવસે પણ ચાલુ છે. ડીસીપી પશ્ચિમી વિકાસ ચંત્ર ત્રિપાઠીએ શહેરમાં કલમ 144 લાગુ થવા છતાં મહિલાઓના પ્રદર્શનને ગેરબંધારણીય ગણાવતા કહ્યું કે, અત્યાર સુધી ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી છે જેમાં 24 ના છે અને અનેક અજ્ઞાત લોકો સામેલ છે. તેમાં મુનવ્વર રાણાની દીકરી સુમય્યા રાણા, ફૌજિયા રાણા પણ સામેલ છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 159 લોકો પર એફઆઈઆર નોંધાઈ છે.

ટોપ સ્ટોરી

Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat News: 800 વંદે ભારત ટ્રેનો પાટા પર દોડશે, જાણો સરકારનો માસ્ટરપ્લાન
Vande Bharat News: 800 વંદે ભારત ટ્રેનો પાટા પર દોડશે, જાણો સરકારનો માસ્ટરપ્લાન

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Embed widget