અંબાણી સહિતના CEOs સાથે ટ્રમ્પે કરી મુલાકાત; અમેરિકામાં રોકાણ કરવાની કરી અપીલ, ચૂંટણી જીતીશ તો શેરબજાર દોડશે
નવેમ્બરમાં અમેરિકામાં થનારી ચૂંટણી પર ટ્રમ્પે કહ્યું હું ફરી ચૂંટણી જીતીને આવીશ. બીજી વખત જીતવાથી શેરબજારમાં જોરદાર વધારો થશે.
ફરી વાર જીતીશ ચૂંટણીUS President Donald J Trump interacting with business leaders in Delhi: It has been an honour to be here. You have a very special Prime Minister, he really knows what he is doing. He is a tough man. He has done a fantastic job. We work very closely together pic.twitter.com/NJ507uXLiu
— ANI (@ANI) February 25, 2020
બિઝનેસ સંબંધ વધુ મજબૂત કરવાની કોશિશ ટ્રમ્પે કહ્યું, આગામી દિવસોમાં ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ અને બિઝનેસના સંબંધ વધારે મજબૂત થશે. અમારી કોશિશ દ્વિપક્ષીય આર્થિક સંબંધોને વધારે મજબૂત કરવાની છે. જે રીતે ભારતમાં મારું સ્વાગત કરવામાં આવ્યું તેનાથી હું ઘણો ખુશ છું. કોરોના વાયરસને લઈ શું બોલ્યા ટ્રમ્પ ભારતીય સીઈઓ સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, તમામ દેશો મળીને કોરોના વાયરસ સામે લડશે. મેં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરી છે. ચીન સરકાર તેના પર નિયંત્રણ મેળવવા સતત કોશિશ કરી રહ્યું છે. તેના પર જલદી કાબુ મેળવી લેવાશે તેમ લાગી રહ્યું છે.US President Donald J Trump interacts with business leaders in Delhi; Reliance Industries Ltd (RIL) Chairman and Managing Director Mukesh Ambani present at the meeting. pic.twitter.com/MiLgOKMO4J
— ANI (@ANI) February 25, 2020
બીજી ટેસ્ટ પહેલા કોહલીએ બેટ્સમેનોને આપ્યો આકરો સંદેશ, કહ્યું- આક્રમકતા જ છે હથિયાર, ડિફેંસિવ બેટિંગ ન ચાલે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે જાહેર કરી Asia XI ટીમ, T-20 સીરિઝમાં રમશે આ છ ભારતીય ખેલાડી#WATCH "It has been an honour to be here. You have a very special Prime Minister, he really knows what he is doing. He is a tough man. He has done a fantastic job. We work very closely together,"US President Donald J Trump interacting with business leaders in Delhi pic.twitter.com/woncbUEiG7
— ANI (@ANI) February 25, 2020