શોધખોળ કરો

બીજી ટેસ્ટ પહેલા કોહલીએ બેટ્સમેનોને આપ્યો આકરો સંદેશ, કહ્યું- આક્રમકતા જ છે હથિયાર, ડિફેંસિવ બેટિંગ ન ચાલે

વેલિંગ્ટનમાં પ્રથમ ટેસ્ટમાં ફાસ્ટ બોલર્સ માટે મદદગાર પિચ પર ટીમ ઈન્ડિયાના ધૂરંધર બેટ્સમેનો 200 રનનો આંકડો પણ પાર કરી શક્યા નહોતા.

નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 29 ફેબ્રુઆરીથી ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાની 10 વિકેટથી હાર થઈ હતી. જે ભારતની આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પ્રથમ હાર હતી. ફાસ્ટ બોલર્સ માટે મદદગાર પિચ પર ટીમ ઈન્ડિયાના ધૂરંધર બેટ્સમેનો 200 રનનો આંકડો પણ પાર કરી શક્યા નહોતા. જે બાદ ચારેબાજુથી કોહલીની ટીકા થઈ રહી છે. ડિફેંસિવના બદલે આક્રમક બેટિંગ કરો બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બેટ્સમેનોને રક્ષાત્મક બેટિંગના બદલે આક્રમક બેટિંગ કરવાની સલાહ આપી છે. કોહલીએ કહ્યું, એક હાર બાદ ગભરાઈની આગામી મેચમાં વધારે ડિફેંસિવ બેટિંગ ન કરો. કારણકે વિદેશ પ્રવાસ પર ડિફેંસિવ રમવાનો ક્યારેય ફાયદો નથી થતો. મને લાગે છે કે બેટિંગ યૂનિટ તરીકે અમે જે ભાષાનો ઉપયોગ કરીએ છીએ તેને ઠીક કરવી પડશે. વધારે પડતી સાવધાનીથી રમવાથી તમે તમારા નૈસર્ગિક શોટ રમી શકતા નથી. હરિફ ટીમ પર આક્રમણ કરવા જાણીતો છે કોહલી
કોહલીએ કહ્યું, તમે દોડીને એક રન ન લો અને કોઈ સારો બોલ તમારી વિકેટ લઈ જાય તેવું બને છે. જો તમે આ પરિસ્થિતિમાં એક રન પણ નહીં બનાવી શકો તો શું કરશો. તમે માત્ર રાહ જોઈ રહ્યા હો છો કે સારો બોલ આવે પરંતુ તેના બદલે તમારી વિકેટ જતી પહી છે. ભારતીય કેપ્ટન વિરોધી ટીમ પર સવાર થઈ જવા જાણીતો છે અને ટીમના અન્ય બેટ્સમેનો પણ તેને અનુસરે તેમ માને છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીએ કહ્યું, હું પહેલા પરિસ્થિતિને સમજુ છું. જો વિકેટ પર ઘાસ હોય તો હું ટીમને આગળ લઈ જઈ શકું તે માટે આક્રમક વલણ દર્શાવું છું. જો સફળતા ન મળે તો પણ તમારે સ્વીકારવું પડશે કે તમારી વિચારશ્રેણી યોગ્ય હતી. જ્યારે તમે વિદેશી પિચ પર રમતા હોવ છો ત્યારે ડિફેન્સિવ રમતનો કઈ ફાયદો થતો નથી. IND vs NZ: ICC ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતની થઈ પ્રથમ હાર, આ રહ્યા કારણો શિખર ધવને ‘ગબ્બર’ સ્ટાઇલમાં કરી વાપસીની જાહેરાત, પૂછ્યું- કિતને બોલર થે ?
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
ICC Champions Trophy 2025: ICCએ બોલાવી ઇમરજન્સી બેઠક, ચેમ્પિયન ટ્રોફી પર આ દિવસે લેવાઇ શકે છે નિર્ણય
ICC Champions Trophy 2025: ICCએ બોલાવી ઇમરજન્સી બેઠક, ચેમ્પિયન ટ્રોફી પર આ દિવસે લેવાઇ શકે છે નિર્ણય
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
Assembly Election Results 2024: આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
ICC Champions Trophy 2025: ICCએ બોલાવી ઇમરજન્સી બેઠક, ચેમ્પિયન ટ્રોફી પર આ દિવસે લેવાઇ શકે છે નિર્ણય
ICC Champions Trophy 2025: ICCએ બોલાવી ઇમરજન્સી બેઠક, ચેમ્પિયન ટ્રોફી પર આ દિવસે લેવાઇ શકે છે નિર્ણય
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Embed widget