શોધખોળ કરો

ગળામાં મેડલ લગાવીને ફૂટપાથ પર દિવસ રાત ગુજારવા મજબુર છે, આ હોકી ખેલાડી, શું છે હકીકત, જાણો

નેશનલ હોકી પ્લેયર મોહમ્મદ તાલિબ આજે પરિવાર સાથે ફૂટપાથ પર જિંદગી વિતાવવા મજબૂર છે. ફ્લેટના EMI ન ભરી શકવાથી ઓથોરિટીએ તેમનો સમાન બહાર ફેંકી દીધો છે. તેમણે સીએમ યોગી અને પીએમ મોદીને મદદ માટે અપીલ કરી છે.

પ્રયાગરાજ: સંગમ નગરી પ્રયાગરાજમાં હોકીના એક રાષ્ટ્રીય ખેલાડી ગરીબી અને લાચારીના કારણે ફૂટપાથ પર જિંદગી વિતાવા મજબૂર છે. ફ્લેટના EMI જમા ન કરી શકવાના કારણે ડેવલેમેન્ટ ઓથોરિટીએ તેમના સામાન બહાર ફેકીને ફ્લેટને સીલ કરી દીધો છે. આ પ્રતિભાશાળી ખેલાડી તેમને મળેલા મેડલ અને પ્રમાણપત્ર સાથે હાલ પરિવાર સાથે ફૂટપાથ દિવસો વિતાવી રહ્યો છે.

ગળામાં મેડલ લગાવીને  ફૂટપાથ પર દિવસ રાત ગુજારવા મજબુર છે, આ હોકી ખેલાડી, શું છે હકીકત, જાણો

નેશનલ ટૂર્નામેન્ટમાં અનેક વખત ભાગ લેનાર હોકી ખેલાડી મોહમ્મદ તાલિબ હાલ ડેવલેમેન્ટ ઓથોરિટીના ધક્કા ખાઇ રહ્યો છે. હાથમાં પ્રમાણપત્ર અને ગળામાં મેડલ લટકાવીને તે ફૂટપાથ પર ગરીબી અને મજબૂરીના દિવસો વિતાવી રહ્યો છે. તેમની ઘરની ઘરવખરી પણ ફૂટપાથ પર પડેલી છે.

ગળામાં મેડલ લગાવીને  ફૂટપાથ પર દિવસ રાત ગુજારવા મજબુર છે, આ હોકી ખેલાડી, શું છે હકીકત, જાણો

તાલિબે જે મેડલ અને સર્ટિફિકેટ, ટ્રોફી હોકીથી મેળવ્યાં છે. તે રોડ કિનારે ધૂળ ખાઇ રહ્યાં છે. લાચાર ખેલાડીએ પીએમ મોદી અને સીએમ યોગીને મદદ માટે અપીલ કરી છે. તાલિબે કહ્યું કે, ‘ખેલો ઇન્ડિયાના નારા લગાવનાર અને ગરીબોને મકાન આપનાર પીએમ મોદી મારી મુશ્કેલીને જરૂર સમજશે અને મદદ માટે આગળ આવશે’

ગળામાં મેડલ લગાવીને  ફૂટપાથ પર દિવસ રાત ગુજારવા મજબુર છે, આ હોકી ખેલાડી, શું છે હકીકત, જાણો

12 વર્ષની ઉંમરથી રમે છે હોકી

તાલિબ માત્ર 12 વર્ષનો હતો ત્યારથી હોકી રમે છે. તે 2014થી અત્યાર સુધી યૂપી, પંજાબ, મધ્યપ્રદેશની સાથે  રાષ્ટ્રીય સ્તરની ટૂર્નામેન્ટમાં પર્ફામ કરી  ચૂક્યો છે. તે જૂનિયર અને સિનિયર ટૂર્નામેન્ટમાં પણ પર્ફોમ કરી ચૂક્યો છે. હાલ તે બંગાળ લીગમાં કસ્ટમની ટીમ તરફથી રમી રહ્યો છે. જો કે પરિવાર બેઘર થતાં તે ટૂર્નામેન્ટ છોડીને પ્રયાગરાજ પરત આવી ગયો છે અને હાલ તે  પીએમ મોદી અને સીએમ યોગીને મદદ માટે અપીલ કરી રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 

Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 

આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત

Embed widget