શોધખોળ કરો

Deck Based Fighters: ઇન્ડિયન નેવીને મળશે 100 સ્વદેશી ડેક બેઝ્ડ ફાઇટર જેટ, જાણો શું છે તેની ખાસિયતો?

ભારતીય નૌકાદળ માટે 100 સ્વદેશી ડેક-આધારિત ફાઇટર એરક્રાફ્ટનું નિર્માણ કરવામાં આવશે

Indian Navy: ભારતીય નૌકાદળ માટે 100 સ્વદેશી ડેક-આધારિત ફાઇટર એરક્રાફ્ટનું નિર્માણ કરવામાં આવશે. કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી ટૂંક સમયમાં તેને ડિઝાઇન અને ડેવલપ કરવા માટે પ્રસ્તાવ લાવી શકે છે.  આ બાબતની જાણકારી ધરાવતા વરિષ્ઠ અધિકારીઓએ મંગળવારે (14 ફેબ્રુઆરી) બેંગલુરુમાં ચાલી રહેલા એર શો, એરો ઈન્ડિયામાં આ માહિતી આપી હતી. તે 2031-32 સુધીમાં નૌકાદળમાં સામેલ થાય તેવી આશા છે.

ટ્વીન-એન્જિન ડેક-આધારિત ફાઇટર (TEDBF)નો પ્રથમ પ્રોટોટાઇપ 2026 સુધીમાં તેની પ્રથમ ઉડાન ભરી શકે છે અને 2031 સુધીમાં ઉત્પાદન માટે તૈયાર થઈ જશે, એમ એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીના ડિરેક્ટર જનરલ ગિરીશ એસ દેવધરે જણાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દર વર્ષે 8 એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે. જ્યાં સુધી તે તૈયાર ન થાય ત્યાં સુધી નૌકાદળ નવા ડેક-આધારિત ફાઇટર પ્લેનની આયાત કરવાનું વિચારી રહી છે.

આ વિશેષતા હશે

નૌકાદળ દેશના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતને 26 નવા ડેક બેઝ્ડ ફાઇટર જેટથી સજ્જ  કરવાનું છે. હાલમાં આના માટે  રાફેલ એમ ફાઇટર અને અમેરિકન F/A-18 વચ્ચે સ્પર્ધા ચાલી રહી હતી, જેમાં રાફેલે અમેરિકન સુપર હોર્નેટને પછાડી દીધું છે.

દેવધરે જણાવ્યું હતું કે TEDBFમાં રાફેલ M અને F/A-18 સુપર હોર્નેટ બંન્નેની ખાસિયત હશે. રાફેલનું નિર્માણ ડસોલ્ટ એવિએશન દ્વારા કરવામાં આવે છે, જ્યારે સુપર હોર્નેટ બોઇંગ દ્વારા બનાવવામાં આવે છે.

ડિઝાઇન પ્રાથમિક તબક્કામાં

દેવધરે કહ્યું કે ભારતે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) વિકસાવવામાં કુશળતા મેળવી છે, જે TEDBF પ્રોજેક્ટ માટે ઉપયોગી થશે. તે હાલમાં પ્રારંભિક ડિઝાઇન તબક્કામાં છે. ગયા અઠવાડિયે એલસીએ પ્રથમ વખત INS વિક્રાંતથી ઉડાન ભરી અને ઉતરાણ કર્યું હતું. બે LCA (નૌકાદળ) પ્રોટોટાઇપ હાલમાં એરક્રાફ્ટ કેરિયરમાંથી ચાલુ ફ્લાઇટ ટ્રાયલ્સના ભાગ રૂપે ચલાવવામાં આવી રહ્યા છે.

વિક્રાંત 2022માં નેવીનો ભાગ બનશે

INS વિક્રાંતને ગયા સપ્ટેમ્બરમાં નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું, જે સંરક્ષણ ક્ષેત્રમાં દેશની આત્મનિર્ભરતા તરફનું એક મોટું પગલું છે. આ સાથે, ભારતીય નૌકાદળ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર ધરાવતા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે. INS વિક્રાંત પર ફ્લાઇટ પરીક્ષણોમાં રશિયન મૂળના મિગ-29K ફાઇટર જેટનો પણ સમાવેશ થાય છે.

45,000 ટનનું વિક્રાંત કોચીન શિપયાર્ડમાં 20,000 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. માત્ર યુએસ, યુકે, રશિયા, ફ્રાન્સ અને ચીન પાસે આ કદના એરક્રાફ્ટ કેરિયર બનાવવાની ક્ષમતા છે. તેનું નામ 1961 થી 1997 સુધી નૌકાદળ દ્વારા સંચાલિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પરથી રાખવામાં આવ્યું છે.

ટોપ સ્ટોરી

બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
રિલાયન્સ ફાઉન્ડેશનનું 'નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય': કર્જતમાં બનશે 100 એકરની ટાઉનશિપ
રિલાયન્સ ફાઉન્ડેશનનું 'નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય': કર્જતમાં બનશે 100 એકરની ટાઉનશિપ
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
સોનાની ચેન કેવી રીતે બને છે? આ વાયરલ વીડિયો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો!
સોનાની ચેન કેવી રીતે બને છે? આ વાયરલ વીડિયો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના બજારોમાં સાવધાન ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂડિયા પકડાયા, બુટલેગર ક્યારે ?
Udhna Railway Station: દિવાળી અને છઠ્ઠ પૂજા માટે વતન જવા ઉમટ્યા હજારો લોકો, ઉધના સ્ટેશન પર ભીડ
CM Bhupendra Patel: વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
Mehsana Video: પાટીદાર સંમેલનમાં પરેશ ધાનાણી અને નીતિન પટેલની રમૂજી ટકોરથી હાસ્યનું મોજું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
ભારત પાંચમી T20 હાર્યું: 191 રનનો સ્કોર ડિફેન્ડ ન કરી શક્યા બોલર્સ, જાણો હારના કારણો
ભારત પાંચમી T20 હાર્યું: 191 રનનો સ્કોર ડિફેન્ડ ન કરી શક્યા બોલર્સ, જાણો હારના કારણો
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
ધનતેરસ પર સોનામાં આકર્ષક રોકાણની સુવર્ણ તક: 1 લાખના ખર્ચ પર મેળવો 25% વધુ સોનું!
ધનતેરસ પર સોનામાં આકર્ષક રોકાણની સુવર્ણ તક: 1 લાખના ખર્ચ પર મેળવો 25% વધુ સોનું!
Embed widget