શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં મોટી ઉથલપાથલના એંધાણ! શરદ પવાર અને સંજય રાઉતે RSSના કર્યા ભરપેટ વખાણ

ચૂંટણીમાં હારની સમીક્ષા કરતા શરદ પવારે મહાવિકાસ અઘાડીની હાર માટે આરએસએસને જવાબદાર ગણાવ્યું હતું.

Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકારણમાં નવાજૂની થવાના અંધાણ વર્તાઈ રહ્યા છે. મહાવિકાસ અઘાડીના બે સાથી પક્ષોના નેતા શરદ પરાવ અને સંજય રાઉતે આરએસએસના ભરપુર વખાણ કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે એનસીપી શરદ પવાર જૂથની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિધાનસભા ચૂંટણીમાં હારથી લઈને અન્ય અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વાસ્તવમાં, શરદ પવારની પાર્ટી ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ ચૂંટણીમાં ખરાબ રીતે હારી ગઈ હતી. પરંતુ હવે શરદ પવારે આરએસએસના વખાણ કર્યા છે. સંજય રાઉતે પણ સંઘના વખાણ કર્યા હતા.

ચૂંટણીમાં હારની સમીક્ષા કરતા શરદ પવારે મહાવિકાસ અઘાડીની હાર માટે આરએસએસને જવાબદાર ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ચૂંટણીમાં ખૂબ મહેનત કરી. ભાજપ અને સંઘના મેનેજમેન્ટને કારણે જ તેમને જીત મળી છે. સંસ્થાનું આયોજન સારું હતું. તેમણે ઘરે-ઘરે પ્રચાર કર્યો. આ કારણોસર મહાયુતિ જીતી અને મહાવિકાસ આઘાડી જીતી શકી નથી.

મહારાષ્ટ્રમાં NCP બંને પક્ષોને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. એવા અહેવાલો છે કે અજીત અને શરદ પવારની એનસીપીનું વિલીનીકરણ થઈ શકે છે. દરમિયાન શરદ પવારે આજે સંઘના વખાણ કર્યા છે. જેના કારણે અટકળોનું બજાર વધુ ગરમાયું છે. જણાવી દઈએ કે NCP શરદ પવાર જૂથની બે દિવસીય બેઠક મુંબઈમાં યોજાઈ હતી. બેઠકના બીજા દિવસે શરદ પવારે તેમના કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં એનસીપીના તમામ સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.

ઉદ્ધવ ઠાકરેના શિવસેનાના સાંસદ સંજય રાઉત પણ કહ્યું છે કે બૂથ લેવલ પર આરએસએસના કાર્યકરોએ કરેલી મહેનતને કારણે જ મહારાષ્ટ્રમાં ભાજપની જીત થઈ છે. આ પહેલા ઉદ્ધવ ઠાકરેએ નવા વર્ષ નિમિત્તે દેવેન્દ્ર ફડણવીસના વખાણ કર્યા હતા. હવે શરદે પણ સંઘના વખાણ કર્યા છે.

ઉદ્ધવ જૂથના નેતા આદિત્ય ઠાકરે આજે સીએમ દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. તેમણે કહ્યું કે તેમણે તમામ નીતિ માટે પાણી અને નિવૃત્ત પોલીસ અધિકારીઓના મુદ્દા પર મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી. જ્યારે તેમને મુખપત્ર સામનામાં દેવેન્દ્ર ફડણવીસના વખાણ કરવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે અમે સારા કામમાં તેમનો સાથ આપીશું. આ પછી સવાલ એ છે કે મહાવિકાસ આઘાડીમાં બધું બરાબર નથી ચાલી રહ્યું.

આ પણ વાંચો....

ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

ટોપ સ્ટોરી

26/11 Mumbai Attack: મુંબઈ હુમલાની ભયાનક યાદો, એ કાળી રાતે હચમચી ગયું હતું સમગ્ર વિશ્વ
26/11 Mumbai Attack: મુંબઈ હુમલાની ભયાનક યાદો, એ કાળી રાતે હચમચી ગયું હતું સમગ્ર વિશ્વ
બંધારણ દિવસ નિમિત્તે PM મોદીએ લખ્યો લેખ, વિપક્ષને આપી સલાહ, યુવાનોને પણ આપ્યો ખાસ સંદેશ
બંધારણ દિવસ નિમિત્તે PM મોદીએ લખ્યો લેખ, વિપક્ષને આપી સલાહ, યુવાનોને પણ આપ્યો ખાસ સંદેશ
કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, આ લોકોને તમામ ટ્રેનોમાં મળશે મફત મુસાફરીનો લાભ
કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, આ લોકોને તમામ ટ્રેનોમાં મળશે મફત મુસાફરીનો લાભ
25 ટકા ટેરિફના અમેરિકાના પ્રસ્તાવ પર ભારતનો સ્પષ્ટ જવાબ, જાણો શું કહ્યું?
25 ટકા ટેરિફના અમેરિકાના પ્રસ્તાવ પર ભારતનો સ્પષ્ટ જવાબ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ
બદ્રીનાથ દાન ચોરી બાદ SITની તપાસ સમિતિએ શું આપ્યા મંદિર મેનેજમેન્ટને સૂચનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંધારણ દિવસ નિમિત્તે PM મોદીએ લખ્યો લેખ, વિપક્ષને આપી સલાહ, યુવાનોને પણ આપ્યો ખાસ સંદેશ
બંધારણ દિવસ નિમિત્તે PM મોદીએ લખ્યો લેખ, વિપક્ષને આપી સલાહ, યુવાનોને પણ આપ્યો ખાસ સંદેશ
26/11 Mumbai Attack: મુંબઈ હુમલાની ભયાનક યાદો, એ કાળી રાતે હચમચી ગયું હતું સમગ્ર વિશ્વ
26/11 Mumbai Attack: મુંબઈ હુમલાની ભયાનક યાદો, એ કાળી રાતે હચમચી ગયું હતું સમગ્ર વિશ્વ
25 ટકા ટેરિફના અમેરિકાના પ્રસ્તાવ પર ભારતનો સ્પષ્ટ જવાબ, જાણો શું કહ્યું?
25 ટકા ટેરિફના અમેરિકાના પ્રસ્તાવ પર ભારતનો સ્પષ્ટ જવાબ, જાણો શું કહ્યું?
IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સનો મોટો સંકેત! IPL 2027માં રોહિત શર્મા ફરી બની શકે છે ટીમનો કેપ્ટન
IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સનો મોટો સંકેત! IPL 2027માં રોહિત શર્મા ફરી બની શકે છે ટીમનો કેપ્ટન
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના આરોપ! ઓપરેશન બાદ દર્દીની છાતીમાં જ છોડી દેવાયો તાર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના આરોપ! ઓપરેશન બાદ દર્દીની છાતીમાં જ છોડી દેવાયો તાર
કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, આ લોકોને તમામ ટ્રેનોમાં મળશે મફત મુસાફરીનો લાભ
કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, આ લોકોને તમામ ટ્રેનોમાં મળશે મફત મુસાફરીનો લાભ
અમદાવાદના વાહનચાલકો માટે ખુશખબર! પકવાન ચાર રસ્તા આજથી સિગ્નલ ફ્રી
અમદાવાદના વાહનચાલકો માટે ખુશખબર! પકવાન ચાર રસ્તા આજથી સિગ્નલ ફ્રી
ફૂડ પોઈઝનિંગની ઘટના બનશે તો હોટેલ સંચાલકની સીધી જવાબદારી: રાજ્યમાં 1,477 સ્થળોએ તપાસ
ફૂડ પોઈઝનિંગની ઘટના બનશે તો હોટેલ સંચાલકની સીધી જવાબદારી: રાજ્યમાં 1,477 સ્થળોએ તપાસ
Embed widget