શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ટૂંક સમયમાં થશે મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ, અજીત પવાર બનશે ડેપ્યુટી સીએમ ?

કેબિનેટના વિસ્તરણની ચર્ચા માટે મુખ્ય પ્રધાન ઉદ્વવ ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ પવારે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં લગભગ એક કલાક સુધી ચર્ચા વિચારણા કરી હતી.

મુંબઈ: મહારાષ્ટ્રમાં 30 ડિસેમ્બરે કેબિનેટનું વિસ્તરણ થશે. કેબિનેટ વિસ્તરણ દરમિયાન એનસીપીના અજિત પવારને ઉદ્ધવ ઠાકરે સરકારમાં ઉપ મુખ્યમંત્રી જાહેર કરવામાં આવશે. સુત્રોની જાણકારી મુજબ એનસીપીના અજિત પવાર ઉપ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ અગાઉ 2014 પહેલાં કોંગ્રેસ એનસીપીના શાસનમાં બે વખત નાયબ મુખ્ય પ્રધાન બન્યા હતા. ચાલુ વર્ષે અજિત પવારે 23 નવેમ્બરે બળવો કરી ભાજપ સાથે હાથ મિલાવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જોકે અજિત પવારે અંગત કારણો આગળ કરી નાયબ મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ કલાકોમાં જ દેવેંદ્ર ફડણવીસની સરકાર પડી ભાંગી હતી. કેબિનેટના વિસ્તરણની ચર્ચા માટે મુખ્ય પ્રધાન ઉદ્વવ ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ પવારે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં લગભગ એક કલાક સુધી ચર્ચા વિચારણા કરી હતી. આ મીટિંગમાં કોંગ્રેસના કોઇ નેતા હાજર નહોતા. જોકે કેબિનેટ વિસ્તરણનો નિર્ણય કોંગ્રેસ સાથે ચર્ચા કર્યા બાદ જ લેવાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત

Parliament Winter Session 2024:  રાહુલ ગાંધીએ અદાણીની ધરપકડની કરી માંગણી,  હોબાળા બાદ લોકસભા સ્થગિત

Amazon New Quick Commerce Service:  હવ એમેજોનની નવી સર્વિસ થશે શરૂ, 10 મિનિટમાં પહોંચાડશે સામાન

EPFO Pension Rules: EPFOથી જો આટલા પૈસા વિથડ્રો કરી લેશો તો નહિ મળે પેન્શન જાણો ઇપીએફના નિયમો

ABP Premium

વિડિઓઝ

Bharuch: Mansukh Vasava: ખનન માફિયાઓના ત્રાસને લઈને MPએ કરી પોસ્ટ, ખનીજ વિભાગે શું આપ્યો જવાબ?Pakistan Violence: ઈમરાન ખાનના સમર્થકોના હિંસક વિરોધથી પાકિસ્તાનમાં અશાંતિ, જુઓ વીડિયોમાંRahul Gandhi : ‘શું લાગે છે અદાણી આરોપો સ્વીકારી લેશે.. સરકાર અદાણીને બચાવી રહી છે..’Cheteshwar Pujara: જાણીતા ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Parliament Winter Session 2024:  રાહુલ ગાંધીએ અદાણીની ધરપકડની કરી માંગણી,  હોબાળા બાદ લોકસભા સ્થગિત
Parliament Winter Session 2024: રાહુલ ગાંધીએ અદાણીની ધરપકડની કરી માંગણી, હોબાળા બાદ લોકસભા સ્થગિત
Amazon New Quick Commerce Service:  હવ એમેજોનની નવી સર્વિસ થશે શરૂ, 10 મિનિટમાં પહોંચાડશે સામાન
Amazon New Quick Commerce Service: હવ એમેજોનની નવી સર્વિસ થશે શરૂ, 10 મિનિટમાં પહોંચાડશે સામાન
EPFO Pension Rules: EPFOથી જો આટલા પૈસા વિથડ્રો કરી લેશો તો નહિ મળે પેન્શન જાણો ઇપીએફના નિયમો
EPFO Pension Rules: EPFOથી જો આટલા પૈસા વિથડ્રો કરી લેશો તો નહિ મળે પેન્શન જાણો ઇપીએફના નિયમો
Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ

‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ

'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી

Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા

Embed widget