શોધખોળ કરો
કેંદ્રીય મંત્રી નીતિન ગડકરી ગોવા વિધાનસભા ચુંટણીના ઇંચાર્જ બન્યા

નવી દિલ્લીઃ આગામી વર્ષે ગોવાની ચુંટણી આવવાની છે ત્યારે ગોવાની વિધાનસભાની ચુંટણીનો કાર્યભાર કેંદ્રીય મંત્રી નીતિન ગડકરીને સોપવાનમાં આવ્યો છે. નીતિન ગડકરીને ગોવાના ચુંટણી ઇંચાર્જ તરીકે મુકવામાં આવ્યા છે. ગોવામાં વિધાનસભાની 40 સીટ માટે ચુંટણી યોજાશે. ગોવામાં હાલમાં બીજેપીનું શાસન છે.
વધુ વાંચો





















