શોધખોળ કરો

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ભૂમિકા વિશે નીતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

એબીપી નેટવર્કની આઈડિયાઝ ઓફ ઇન્ડિયા સમિટ 2022માં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ વક્તા તરીકે હાજર રહ્યાં હતા.

MUMBAI : એબીપી નેટવર્કની આઈડિયાઝ ઓફ ઇન્ડિયા સમિટ 2022માં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ વક્તા તરીકે હાજર રહ્યાં હતા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, "રાષ્ટ્રવાદ, સુશાસન અને અંત્યોદય એ અમારી પાર્ટીના ત્રણ આધારસ્તંભ છે. અમારું લક્ષ્ય ત્યારે પૂરું થશે જ્યારે છેલ્લા વ્યક્તિને રોટી, કપડા અને મકાન મળશે." કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, "હું અહીં વિરોધીઓને એટલું જ કહીશ કે રાજકારણમાં કોઈ પણ હાર અંતિમ હોતી નથી. અમે પણ બે બેઠકો પર આવવાથી રોકાયા નથી ચાલતા રહ્યા." આ સાથે જ તેમણે આમ આદમી પાર્ટી અંગે મોટું નિવેદન આપ્યું. 

શું કહ્યું નીતિન ગડકરીએ ? 
એબીપી નેટવર્કની આઈડિયાઝ ઓફ ઇન્ડિયા સમિટ 2022માં  ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ભૂમિકા વિશે નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું છે. નીતિન ગડકરીએ કહ્યું કે ગુજરાત સહિતના રાજ્યમાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડે તો ભાજપને થશે ફાયદો તેમણે એબીપી ન્યૂઝના કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કહ્યું કે, આમ આદમી પાર્ટી સહિતના પક્ષોના ઉમેદવારોના કારણે ભાજપ વિરોધી મતનું વિભાજન થાય છે..જેથી જો આ પાર્ટીઓ મેદાને આવશે તો ભાજપનો જીતવાનો રસ્તો સરળ બનશે.

AAP અને  BTP વચ્ચે થશે ગઠબંધન?
ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી વચ્ચે ગઠબંધન થઇ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા અને આપ નેતા ઈસુદાન ગઢવીએ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેતા છોટુ વસાવા સાથે બેઠક કરી છે. આ બેઠકમાં ગોપાલ ઈટાલીયાએ છોટુ વસાવાને આપમાં જોડાવવા આમંત્રણ આપ્યું છે. આ બેઠક બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી વચ્ચે ગઠબંધન થઇ શકે છે. 

ગુજરાતમાં  AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની  કેટલી શક્યતા?
2015માં દિલ્લીમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું હતું. જો કે કેજરીવાલના રાજીનામાં બાદ એ સરકાર પડી ભાંગી અને સાથે  AAP અને કોંગ્રેસનું ગઠબંધન પણ તૂટી ગયું. દિલ્લીમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન થયેલા  AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન પરથી એ પણ પ્રશ્ન થાય કે ગુજરાતમાં  AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની  કેટલી શક્યતા? ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભાજપને હરાવવા ભાજપ વિરોધી તમે પક્ષો સાથે આવી ગઠબંધન ખાતે તેવી પણ શકયતા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ
Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
Embed widget