શોધખોળ કરો

બિહાર: નીતીશના મંત્રીએ ગરીબોની ઉડાવી મજાક, પૂરને ગણાવ્યું ‘સૌભાગ્ય’

પટણા: પૂરથી બેહાલ બિહારમાં સીએમ નીતીશ કુમાર ઈચ્છે છે કે પૂર પીડિતોને પાંદડામાં નહીં, સ્ટીલના વાસણોમાં જમાવાનું પીરસવામાં આવે. પરંતુ તેમના મંત્રી શું કરી રહ્યા છે. લાલૂ પછી ડિઝાસ્ટર મેનેજમેંટ મંત્રી ચંદ્રશેખર પ્રસાદ પૂરને સૌભાગ્ય સમજે છે અને આ જ્ઞાન રસ્તા પર પડેલા લોકોને આપી રહ્યા છે. હાજીપૂરના રાઘોપૂરમાં પૂરથી પોતાનું ઘરબાર ગુમાવવાથી લોકો રસ્તા ઉપર આવી ગયા છે. લોકો રસ્તા ઉપર ટેંટ લગાવીને પોતાના પરિવાર સાથે સમય વીતાવી રહ્યા છે. એવી હાલતમાં ટેંટ પર ત્રિરંગો લહેરાઈ રહ્યો છે. આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે ઘરબાર વગરના લોકોને અહેસાસ અપાવી શકાય કે મુશ્કેલીના સમયમાં દેશ તેમની સાથે છે. અને સરકાર તેમની પાસે છે. જે વાત મંત્રી ચંદ્રશેખર પ્રસાદે કહી હતી, તે વાત લાલૂ પ્રસાદ પ્રસાવ પણ કહી ચૂક્યા છે. આ વાતને લીધે ઘણો વાદ વિવાદ થઈ રહ્યો છે. ચંદ્રશેખર પ્રસાદે લોકોના દુખદર્દ પૂછ્યા તો લોકો તેમના દુખદર્દ બતાવવા લાગ્યા, પરંતુ ચંદ્રશેખર પ્રસાદની સાથે પહોંચેલા એક આરજેડી નેતાને લાગ્યું કે દુખદર્દ બતાવીને રસ્તા ઉપર રહેલા લોકો રાજનીતિ કરી રહ્યા છે. જ્યારે આરજેડીના નેતા લોકોને ધમકાવી રહ્યા હતા, ત્યારે ચંદ્રશેખર પ્રસાદ હસીને આગળ વધી ગયા હતા. ગરીબોની પરિસ્થિતિના ખબર અંતર પૂછવા મંત્રીઓ આવ્યા હતા, અને હસી મજાક કરીને ચાલ્યા ગયા હતા. તેમની પણ કંઈક મજબૂરી હતી. જે વિસ્તારના લોકો રસ્તા ઉપર આવી ગયા છે તે બિહારના ડેપ્ટી સીએમ તેજસ્વી યાદવના વિસ્તારના લોકો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો

Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા

Amazon અને Flipkartએ Republic Day સેલની કરી જાહેરાત, ભારે ડિસ્કાઉન્ટમાં મળશે આ પ્રોડક્ટ્સ

આ Windows યુઝર્સ પર હેકર્સની નજર, થઇ શકે છે સાયબર અટેક, તરત કરો આ કામ
આ Windows યુઝર્સ પર હેકર્સની નજર, થઇ શકે છે સાયબર અટેક, તરત કરો આ કામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sagar Patel Vs Kajal Mehariya: ‘કાજલે મને કાનમાં ગાળો બોલી...માતાજીને ગાળો દીધી’ કાજલ મહેરિયા પર આરોપBig Breaking: રોડ એક્સિડન્ટમાં ઘાયલોનો ખર્ચો હવે ઉઠાવશે સરકાર, જુઓ નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાતTirupati Balaji Temple Stampede: તિરુપતિ મંદિરમાં નાસભાગને લઈને સૌથી મોટા સમાચાર, 6 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Amazon અને Flipkartએ Republic Day સેલની કરી જાહેરાત, ભારે ડિસ્કાઉન્ટમાં મળશે આ પ્રોડક્ટ્સ
Amazon અને Flipkartએ Republic Day સેલની કરી જાહેરાત, ભારે ડિસ્કાઉન્ટમાં મળશે આ પ્રોડક્ટ્સ
આ Windows યુઝર્સ પર હેકર્સની નજર, થઇ શકે છે સાયબર અટેક, તરત કરો આ કામ
આ Windows યુઝર્સ પર હેકર્સની નજર, થઇ શકે છે સાયબર અટેક, તરત કરો આ કામ
અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર

HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ

Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?

Wildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ, પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ

Embed widget