શોધખોળ કરો

હવે મોબાઈલની જેમ જ કાર નંબર પણ પોર્ટ કરી શકાશે! સરકાર લાવી રહી છે નવો નિયમ

એકવાર આ નિયમ સત્તાવાર રીતે લાગુ થઈ જાય, પછી કોઈ પણ વ્યક્તિ તેમના નવા વાહનને જૂના નંબર પર નોંધણી કરાવી શકે છે.

નવી દિલ્હીઃ મોબાઈલ ફોન નંબરની જેમ જ હવે તમે તમારા કારનો રજિસ્ટ્રેશન નંબર પણ પોર્ટ કરાવી શકો છો. દિલ્હી, ચંડીગઢ અને મહારાષ્ટ્રની જેમ જ યૂપીના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે પણ રજિસ્ટ્રેશન નંબર પોર્ટ કરવાને મંજૂરી આપી દીધી છે. આ નિયમ અનુસાર હવે તમે તમારી જૂની કારનો રજિસ્ટ્રેશન નંબર બીજી કાર માટે પોર્ટ કરાવી શકો છો. હવે મોબાઈલની જેમ જ કાર નંબર પણ પોર્ટ કરી શકાશે! સરકાર લાવી રહી છે નવો નિયમ હિન્દુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, આ સિસ્ટમ મોબાઇલ નંબર પોર્ટેબિલિટીની જેમ જ કામ કરશે. એટલે કે, જો તમે તમારી કાર વેચી દીધી છે, તો તમે નવી કાર માટે તમારા જૂના કારના નંબરનો ઉપયોગ કરી શકશો. વિભાગ સંપૂર્ણ પ્રયાસમાં છે કે આ નિયમ વહેલી તકે અમલમાં મૂકવામાં આવે. એકવાર આ નિયમ સત્તાવાર રીતે લાગુ થઈ જાય, પછી કોઈ પણ વ્યક્તિ તેમના નવા વાહનને જૂના નંબર પર નોંધણી કરાવી શકે છે જે પહેલેથી જ તેમના નામ પર હશે. જો તે વ્યક્તિએ જૂના વાહન કોઈ બીજાને વેચી દીધુ હોય સૌથી અગત્યનું એ છે કે વાહન નોંધણી નંબર પોર્ટેબિલિટી તમામ પ્રકારનાં વાહનો માટે ઉપલબ્ધ રહેશે અને તે એક સીરીઝથી બીજી શ્રીણીમાં સ્થાનાંતરિત કરી શકાય છે. હવે મોબાઈલની જેમ જ કાર નંબર પણ પોર્ટ કરી શકાશે! સરકાર લાવી રહી છે નવો નિયમ એટલું જ નહીં તમારા સ્કૂટર અથવા મોટરસાયકલના નંબરને પણ તમારા કારના નંબર બનાવી શકો છો. જો કે, આ પોર્ટેબિલિટી પર ખર્ચવામાં આવેલી રકમ વિશે સરકાર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ

તત્કાલ ટિકિટ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, 1 ઓગસ્ટથી લાગુ થશે નવો નિયમ

5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!

હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ

અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ

ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી

Embed widget