શોધખોળ કરો

દિલ્હીમાં 4થી 15 નવેમ્બર સુધી ઓડ-ઈવન, માસ્કનું વિતરણ કરશે કેજરીવાલ સરકાર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે 4 થી 15 નવેમ્બર સુધી ઓડ-ઈવન ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે.

નવી દિલ્હી:  દિલ્હીના  મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે 4 થી 15 નવેમ્બર સુધી ઓડ-ઈવન ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે. આ દરમિયાન લોકોને પ્રદૂષણથી બચાવવા માટે માસ્ક પણ આપવામાં આવશે. રાજધાનીને પોલ્યુશન ફ્રી કરવા માટે 7 યોજનાઓની જાહેરાત કરી છે. જેમાં પ્રદૂષણ મુક્ત દિવાળી,ઓડ-ઈવન પોલિસી, પોલ્યુશન માસ્કનું વિતરણ, કચરો બાળવા પર પ્રતિબંધ, હોટસ્પોટ એક્શન પ્લાન, ડસ્ટ પોલ્યુશન કંટ્રોલ અને દિલ્હી ટ્રી ચેલેન્જ પ્રોગ્રાની જાહેરાત કરી હતી. દિલ્હી સરકારે જાન્યુઆરી 2016 અને એપ્રિલ 2016માં ઓડ-ઈવન વ્યવસ્થા લાગુ કરી હતી. આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરી જણાવ્યું કે આશકે 1200 ઈમેલ્સ, RWAs અને વિશેષજ્ઞો પાસે સલાહ મેળવ્યા બાદ અરવિંદ કેજરીવાલ સરકારે દિલ્હીમાં પ્રદૂષણ સામે લડવા માટે #WinterActionPlan બનાવ્યો છે. સામૂહિક રીતે પ્રદૂષણ મુક્ત દીવાળીની ઉજવશે દિલ્હી સરકાર Odd-Even ફરી લાગૂ પોલ્યુશન માસ્કનું મફત વિતરણ લાગૂ થશે Hotspot Action Plan કચરાો બાળવા પર પ્રતિબંધ દિલ્હી સરકાર લાવશે 'Tree Challenge'
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ

મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા

અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા

Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ

વિડિઓઝ

PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   

ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર

US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!

'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 

Embed widget