(Source: ECI/ABP News/ABP Majha)
પૂર્વ રેસલર યોગેશ્વર દત્ત અને હોકી ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ સિંહ જોડાયા ભાજપમાં
ઓલિમ્પિક મેડાલિસ્ટ રેસલર યોગેશ્વર દત્ત અને ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ સિંહ ભાજપમાં જોડાયા છે.
દત્તે 2014 કૉમેનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને 2013માં તેને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યો હતો. સૂત્રો અનુસાર સોનીપલ લોકસભા વિસ્તારની કોઈ વિધાનસભા સીટ પરથી તેને ટિકિટ મળી શકે છે. આ તેનો ગૃહ જિલ્લો પણ છે. હરિયાણાની વિધાનસભા ચૂંટણી 21 ઑક્ટોબરના રોજ થશે.Delhi: Olympic Medallist Yogeshwar Dutt joins BJP (Bharatiya Janata Party), in presence of Haryana Bharatiya Janata Party (BJP) Chief Subhash Barala. pic.twitter.com/9cWmO4Vxe5
— ANI (@ANI) September 26, 2019
પૂર્વ ભારતીય કેપ્ટન સંદીપ સિંહને તેના શાનદાર ફ્લિક માટે ફિલ્કર સિંહના નામથી ઓળખવામાં આવે છે. તે હાલમાં હરિયાણા પોલીસમાં ડીએસપી રેન્કના અધિકારી છે. સંદીપ સિંહને તેના શાનદાર રમત બદલ 2010માં અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તે 2004થી 2012 સુધી ભારતીય હોકી ટીમનો હિસ્સો રહ્યા હતા. તે 2009માં ભારતીય હોકી ટીમના કેપ્ટન બન્યા હતા.Olympian & BJP leader Yogeshwar Dutt: As a youth, I want to work for the nation. PM Modi abrogated Article 370 from Jammu & Kashmir, he achieved the impossible. I am very impressed with him. The country is happy after abrogation of Article 370. pic.twitter.com/ThUK3EBxJp
— ANI (@ANI) September 26, 2019
હરિયાણામાં ભાજપની સરકાર છે અને પાર્ટીએ જાહેરાત કરી દીધી છે કે તે પોતાના વર્તમાન મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના નેતૃત્વમાંજ ચૂંટણી લડશે. જો કે ભાજપ પોતાના ઉમેદવારોની જાહેરાત 29 સમપ્ટેમ્બરે થનારી બેઠકમાં જાહેર કરી શકે છે.Former Indian Hockey captain & BJP leader Sandeep Singh: I have joined politics as I am impressed with PM Modi. His honesty drew me to the party. Both PM and Haryana CM are doing a lot for the youth. If the party considers me capable of contesting elections then I surely will. pic.twitter.com/k7Fsd4zFri
— ANI (@ANI) September 26, 2019
Delhi: Former Indian Hockey captain Sandeep Singh joins BJP (Bharatiya Janata Party), in presence of Haryana Bharatiya Janata Party (BJP) Chief Subhash Barala. pic.twitter.com/PAPOiwIO3j
— ANI (@ANI) September 26, 2019