શોધખોળ કરો

PSA હેઠળ ઉમર અબ્દુલ્લાની અટકાયતને બહેન સારા પાયલટે સુપ્રીમ કોર્ટમાં પડકારી

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાને પબ્લિક સેફ્ટી એક્ટ (PSA)હેઠળ અટકાયતમાં રાખવાના વિરૂદ્ધમાં તેમના બહેન સારા અબ્દુલ્લા પાયલટ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે.

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાને પબ્લિક સેફ્ટી એક્ટ (PSA)હેઠળ અટકાયતમાં રાખવાના વિરૂદ્ધમાં તેમના બહેન સારા અબ્દુલ્લા પાયલટ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે મામલાની તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે, જેના પર વિચાર કરવા સુપ્રીમ કોર્ટ તૈયાર થઈ છે. સારાએ ઉમરને પાંચ ફેબ્રુઆરીના પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ રાખવાના આદેશને અસંવૈદાનિક ગણાવ્યો અને કહ્યું કે આ મૌલિક અધિકારીનું ઉલ્લંઘન છે. સારા અબ્દુલ્લાએ પોતાની અરજીમાં કહ્યું, જ્યારે તેમના ભાઈ છુટવાના હતા ત્યારે અરજીકર્તાઓને અચાનક તેમના પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ ફરી અટકાયતમાં રાખવાની ખબર પડે છે. ઉમર છેલ્લા ઘણા મહિનાઓથી પૂરી રીતે બંધ રાજ્યમાં અટકાયતમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉમર અબ્દુલ્લા 5મી ઓગસ્ટ,2019ના રોજ CRPCની કલમ-107 હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ કાયદા હેઠળ ઉમર અબ્દુલ્લાની છ મહિનાથી કરવામાં આવેલી અટકાયતની અવધી ગુરુવાર એટલે કે 5 ફેબ્રુઆરી,2020ના રોજ પૂર્ણ થઈ હતી, જોકે 5 જાન્યુઆરીના રોજ સરકારે જમ્મુ-કાશ્મીરના ભૂતપુર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી સામે પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) લાગુ કર્યો હતો. પોલીસે ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને પબ્લિક સેફ્ટી એક્ટ અંતર્ગત કસ્ટડીમાં રાખવાના કારણો ડોઝિયરમાં જણાવ્યા હતા. પોલીસે ડોઝિયરમાં લખ્યું કે ઉમર અબ્દુલ્લાનો જનતા પર ખાસ્સો પ્રભાવ છે તેઓ કોઇ પણ કારણ માટે લોકોની ઉર્જાનો ઉપયોગ કરી શકે છે. પોલીસે કહ્યું કે મહેબૂબાએ રાષ્ટ્રવિરોધી નિવેદનો આપ્યા છે અને તે અલગાવવાદીઓના સમર્થક છે.

ટોપ સ્ટોરી

સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Embed widget