શોધખોળ કરો

Rain forecast : યૂપી સહિત 21 રાજ્યોમાં આજે ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ, 135 રસ્તા થયા બ્લોક

Rain forecast : રવિવારે હવામાન વિભાગે ઉત્તર-પૂર્વના સાત રાજ્યો સહિત દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

Rain  forecast :હવામાન વિભાગે (Meteorological Department), દેશના 22 રાજ્યોમાં આજે ઓરેંજ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર ભારતમાં સતત મુશળધાર વરસાદને (heavy rain)  કારણે, શનિવારે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનોની અવરજવર અટકી પડી હતી. મોટી સંખ્યામાં લોકો અટવાયા હતા. ઉત્તરાખંડ ઉપરાંત હિમાચલમાં પણ ભૂસ્ખલન અને પૂરના કારણે 135 રસ્તાઓ બંધ થઈ ગયા છે. દરમિયાન, રવિવારે હવામાન વિભાગે ઉત્તર-પૂર્વના સાત રાજ્યો સહિત દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદને (rain) લઈને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ રાજ્યોમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર  કરવામાં આવ્યું છે

IMD હેઠળ, જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે તેમાં  તેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ જેવા સ્થળોનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, મધ્ય પ્રદેશ, મુંબઈ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, બિહાર, તમિલનાડુ, કેરળ અને આસામ સહિત તમામ સાત પૂર્વોત્તર રાજ્યો પણ તેના કાર્યક્ષેત્રમાં છે. આ રાજ્યોની સાથે, IMD એ પણ 16 ઓગસ્ટ સુધી ઓછામાં ઓછા 22 રાજ્યોમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે.

દિલ્હીમાં ગરમીથી મળી  રાહત

દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે દિલ્હીના લોકોને ગરમીથી રાહત મળી છે. વિભાગના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહમાં પણ દિલ્હીના લોકોને આ રાહત મળતી રહેશે. રાજધાનીના કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

ગુજરાતના આ જિલ્લામાં પડશે વરસાદ 

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની (rain) હવામાન વિભાગે  (Meteorological Department)આગાહી  વ્યક્ત કરી છે. .. કચ્છ સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ મધ્યમ, તો ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ (rain) વરસી શકે છે.રાજ્યમાં આગામી ત્રણ કલાક મધ્યમથી હળવા વરસાદની આગાહી  કરવામાં આવી છે. અમરેલી, ભાવનગરમાં  મધ્યમ વરસાદ  વરસી શકે છે. બનાસકાંઠા,સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી,મહીસાગર, પંચમહાલ,દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ,નર્મદા, સુરત,તાપી,ડાંગ, વલસાડ,વડોદરા, આણંદ,ખેડા,અમદાવાદ, ગાંધીનગર, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની શક્યતા છે.         

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget