શોધખોળ કરો
Advertisement
જમ્મુમાં ભારતીય સીમામાં ઘૂસ્યું પાકિસ્તાની વિમાન, BSFએ રક્ષા મંત્રાલયને આપ્યો રિપોર્ટ
જમ્મુ: પાકિસ્તાની વિમાન જમ્મુમાં આરએસ પુરા સેક્ટરમાં ઘૂસી આવ્યું હતું. બીએસએફે આ જાણકારી રક્ષા મંત્રાલયને આપી છે. હાલ એવું માનવામાં આવે છે કે આ એક ટ્રેનર વિમાન હોઈ શકે છે.
આ એક નાનુ વિમાન હતું, જે ઓછી ઉંચાઈ પર ઉડી રહ્યું હતું અને ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઘૂસી આવ્યું હતું, જો કે આ વિમાન પોતાની હદમાં જલ્દી પાછુ ફર્યું હતું. પાકિસ્તાન તરફથી દરરોજ સીમા પર સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરતું રહે છે, પરંતુ આ પહેલો અવસર છે જેમાં તેમના વિમાને સીમાનું ઉલ્લંઘન કર્યું હોય.
પાકિસ્તાની સેના સિવાય આતંકીઓ પણ જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીની કોશિશ કરી રહ્યું છે. છેલ્લાં ઘણાં સમયથી જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરીની ઘટનાઓમાં વધારો થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement