શોધખોળ કરો

કિશનગંગા ડેમ મામલે પાકિસ્તાનને ઝટકો, વર્લ્ડ બેન્કે ફગાવી ભારત વિરુદ્ધની અપીલ

  નવી દિલ્હીઃ કિશનગંગા હાઇડ્રો પ્રોજેક્ટ પર ડેમ લઇને પાકિસ્તાનના વિરોધને વર્લ્ડ બેન્કે ફગાવી દીધો હતો. પાકિસ્તાનને ઝટકો આપતા વર્લ્ડ બેન્કે આ મામલે દખલગીરી કરવાનો ઇનકાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 મેના રોજ કિશનગંગા હાઇડ્રો પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યુ હતું. આ એ જ પ્રોજેક્ટ છે જેના પર પાકિસ્તાને શરૂઆતથી જ વિરોધ નોંધાવ્યો છે. 10 વર્ષમાં તૈયાર થયેલા આ પ્રોજેક્ટ બંન્ને દેશો વચ્ચે મતભેદનું કારણ બનેલો છે. યોજનાના ઉદ્ધાટન બાદ પાકિસ્તાને વર્લ્ડ બેન્કમાં ફરિયાદ કરી હતી પરંતુ તેને ઝટકો લાગ્યો છે. 1960ના સિંધુ જળ સમજૂતિના ઉલ્લંઘનનો આરોપ લગાવતા પાકિસ્તાને આ પ્રોજેક્ટ પર વિશ્વ બેન્કને નજર રાખવાનું કહ્યું હતું અને સાથે અપીલ કરી હતી કે વર્લ્ડ બેન્ક આ પ્રોજેક્ટમાં ગેરંન્ટરની ભૂમિકા નિભાવે. જોકે, વર્લ્ડ બેન્ક, પાકિસ્તાન અને ભારતના અધિકારીઓ વચ્ચે કોઇ સમજૂતિ બની નથી. નીલમ નદી જે કિશનગંગાના નામથી પણ ઓળખાય છે. આ યોજનાની શરૂઆત વર્ષ 2007માં કરવામાં આવી હતી. જેના 3 વર્ષ બાદ પાકિસ્તાને આ કેસ ઇન્ટરનેશનલ કોર્ટમાં ઉઠાવ્યો હતો. જેથી ત્રણ વર્ષ બાદ આ યોજના અટકી પડી હતી. 2013માં કોર્ટે કિશનગંગા પ્રોજેક્ટને સિંધુ જળ સમજૂતિ અનુરૂપ ગણાવ્યો હતો અને ભારત ઉર્જા ઉત્પાદન માટે તેના પાણીને ડાયવર્ટ કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ

નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 

WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 

ABP Premium

વિડિઓઝ

Patan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 

આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

Embed widget