શોધખોળ કરો

પંજાબઃ લાંચ લેતા ઝડપાયા AAP નેતા સુચ્ચી સિંહ, પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવશે

ચંદીગઢઃ પંજાબ પાર્ટી કાર્યકર્તાને ચુંટણી ટિકિટ આપવાના બદલામાં બે લાખ રૂપિયા લેતા સ્ટિંગ ઑપરેશનમાં આમ આદામી પાર્ટીના વરિષ્ઠ નેતા સુચ્ચી સિંહ ઝડપાયા હતા. પાર્ટી દ્વારા તેમને બહારનો રસ્તો દેખાડશે એમ પક્કુ માનવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાઇકમાને પંજાબ પાર્ટી એકમાના સંયોજક સૂચ્ચી સિંહ પર લાગેલા આરોપને પાર્ટીએ ગંભીરતાથી લીધો છે. આ મુદ્દા પર નિર્ણય શુક્રવારે સાંજે 6 વાગે દિલ્લીમાં પોલિટિકલ અફેયર્સ કમિટીમાં લેવામાં આવશે. પંજાબ "આપ'માં કમ સે કમ બે દર્જન લોકોએ પાર્ટી પ્રમુખ અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખીને તેમની સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. પાર્ટી સૂત્રોનું કહેવુ છે કે, કથિત સ્ટિંગ ઑપરેશનનો વીડિયો ક્લિપ પાર્ટીના ટૉચના નેતાઓને મળી ગયો છે. આના પર પાર્ટીના પ્રવક્તા હિમ્મત સિંહ તશેરગિલે કહ્યુ કે, "અમારી પાર્ટીમાં ભ્રષ્ટાચાર કરનાર લોકો પર દયા નથી દેખાડવામાં આવતી અને પુરાવા ટૉચના નેતાઓ સુધી પહોંચી ગયા છે એટલે સૂચ્ચી સિંહ છોટેપુર પર કાર્યવાહી કરવામાં આવશે.

ટોપ સ્ટોરી

RAC સિસ્ટમ બંધ કરવાની તૈયારીમાં રેલવે, હવે એક બર્થ પર બે મુસાફરો નહીં બેસે!

Assam Accident: આસામના કાઝીરંગામાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 23 લોકોના મોત

Ayushman Bharat Yojana: આયુષ્યમાન કાર્ડધારકોને ઝટકો! ખાનગી હોસ્પિટલોમાં 112 બીમારીઓની સારવાર નહીં થાય

છઠ્ઠ પૂજાને લઈને ફ્લાઈટના ભાડામાં વધારો, અમદાવાદ-પટના ફ્લાઈટનું ભાડું 44 હજારને પાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે, નવી ઊર્જા
Ahmedabad Hit and Run Case: શીલજ હિટ એન્ડ રન કેસમાં ધારાસભ્યના ભત્રીજાને કલાકોમાં જામીન!
DyCM Harsh Sanghavi: વૃદ્ધાશ્રમમાં માતા-પિતાને મોકલનારાઓ સામે હર્ષ સંઘવીનું આકરું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર

IND vs NZ 5th ODI: ટીમ ઈન્ડિયાને રાહત, પાંચમી વન-ડેમાંથી બહાર મેટ હેનરી
IND vs NZ 5th ODI: ટીમ ઈન્ડિયાને રાહત, પાંચમી વન-ડેમાંથી બહાર મેટ હેનરી
Assam Accident: આસામના કાઝીરંગામાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 23 લોકોના મોત
Assam Accident: આસામના કાઝીરંગામાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 23 લોકોના મોત
પેટીએમના ગ્રાહકો માટે ખુશખબર! RBIએ ડિજિટલ વૉલેટ સેવા શરૂ કરવા આપી પ્રારંભિક મંજૂરી
પેટીએમના ગ્રાહકો માટે ખુશખબર! RBIએ ડિજિટલ વૉલેટ સેવા શરૂ કરવા આપી પ્રારંભિક મંજૂરી
RAC સિસ્ટમ બંધ કરવાની તૈયારીમાં રેલવે, હવે એક બર્થ પર બે મુસાફરો નહીં બેસે!
RAC સિસ્ટમ બંધ કરવાની તૈયારીમાં રેલવે, હવે એક બર્થ પર બે મુસાફરો નહીં બેસે!
Ayushman Bharat Yojana: આયુષ્યમાન કાર્ડધારકોને ઝટકો! ખાનગી હોસ્પિટલોમાં 112 બીમારીઓની સારવાર નહીં થાય
Ayushman Bharat Yojana: આયુષ્યમાન કાર્ડધારકોને ઝટકો! ખાનગી હોસ્પિટલોમાં 112 બીમારીઓની સારવાર નહીં થાય
ધર્મજમાં વડીલો માટે અનોખી સેવા, દરરોજ ઘરઆંગણે પહોંચાડાય છે ગરમાગરમ ભોજન

પેન્શનધારકો ધ્યાન આપો! 30 નવેમ્બર છેલ્લી તારીખ, UMANG એપથી ઘરે બેઠા બનાવો લાઈફ સર્ટિફિકેટ

Embed widget