શોધખોળ કરો

ટી-20 વર્લ્ડકપ સેમિફાઈનલમાં ઈગ્લેન્ડના આ પાંચ ખેલાડીઓથી રહેવું પડશે સાવધાન, એકલા હાથે હરાવી શકે છે ભારતને

દુનિયાની કોઈ પણ ટીમ સતત બે વાર ટી-20 વર્લ્ડ કપ જીતી શકી નથી. ભારતીય ક્રિકેટ ટીમ આ સિદ્ધિ મેળવવા અને ઇતિહાસ રચવાથી માત્ર બે ડગલાં દૂર છે.

દુનિયાની કોઈ પણ ટીમ સતત બે વાર ટી-20 વર્લ્ડ કપ જીતી શકી નથી. ભારતીય ક્રિકેટ ટીમ આ સિદ્ધિ મેળવવા અને ઇતિહાસ રચવાથી માત્ર બે ડગલાં દૂર છે. સૌપ્રથમ ટીમ ઈન્ડિયાએ સેમિફાઈનલના પડકારને પાર કરવો પડશે, જ્યાં તેનો સામનો 5 માર્ચે ઈંગ્લેન્ડ સામે થશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમિફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. આ પડકારને પાર કરવો ટીમ ઈન્ડિયા માટે સરળ રહેશે નહીં, કારણ કે ઈંગ્લેન્ડની ટીમમાં પાંચ ખેલાડીઓ છે જે ભારતને ફાઇનલમાં પહોંચતા અટકાવી શકે છે.

હેરી બ્રુક

સૌપ્રથમ નામ કેપ્ટન હેરી બ્રુકનું છે, જેણે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઈંગ્લેન્ડની બેટિંગનો બોજ ઉઠાવ્યો છે. તેણે એક સદી અને એક અડધી સદી સહિત 228 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાએ તેમનાથી ખાસ સાવધ રહેવાની જરૂર પડશે.

સેમ કુરન

સેમ કુરન 2026ના T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ ટીમનો ટ્રમ્પ કાર્ડ સાબિત થયો છે. તેણે બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 7 ઇનિંગ્સમાં 149 રન બનાવ્યા છે અને તેની બોલિંગથી પણ પ્રભાવિત કર્યો છે, તેણે 6 વિકેટ લીધી છે.

ફિલ સોલ્ટ

શ્રીલંકા સામેની તેની 62 રનની ઇનિંગ્સ સિવાય ફિલ સોલ્ટનું બેટ ટી-20 વર્લ્ડ કપ 2026માં અત્યાર સુધી શાંત રહ્યું છે. જોકે, આખી દુનિયાએ ખેલાડી તરીકે સોલ્ટની ક્ષમતા જોઈ છે. યાદ રાખો આંતરરાષ્ટ્રીય ટી-20 મેચોમાં ફિલ સોલ્ટનો વાનખેડે સ્ટેડિયમ ખાતે 220નો સ્ટ્રાઇક રેટ છે.

આદિલ રશીદ

આદિલ રશીદ આ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડના સ્પિન આક્રમણનું નેતૃત્વ કરી રહ્યો છે. તેણે 7 મેચમાં 11 વિકેટ લીધી છે અને સૌથી અગત્યનું તેનો ઇકોનોમી રેટ 8 કરતા ઓછો છે. અનુભવ સૌથી મહત્વપૂર્ણ પરિબળ રહેશે, જે સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત કરશે.

વિલ જેક્સ

વિલ જેક્સ આ વર્લ્ડ કપમાં ચાર વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. તેણે સાત ઇનિંગ્સમાં 177ના ધમાકેદાર સ્ટ્રાઇક રેટથી 191 રન બનાવ્યા છે. તેની મોટાભાગની ઇનિંગ્સ નિર્ણાયક ક્ષણોમાં આવી છે. વિલ જેક્સ બોલ સાથે પણ ઘાતક બની શકે છે, તેણે સાત વિકેટ લીધી છે. તેની બોલિંગે બધા ખંડોમાં પીચો પર સારુ પ્રદર્શન કર્યું છે.              

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget