શોધખોળ કરો
Advertisement
સંસદનું ચોમાસુ સત્રઃ પ્રથમ દિવસે આ 17 સાંસદોના રિપોર્ટ આવ્યા પોઝિટિવ, જુઓ લિસ્ટ
સંસદની કાર્યવાહી શરૂ થતાં પહેલા તમામ સાંસદોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. 17માંથી 12 સાંસદો ભાજપના છે.
નવી દિલ્હીઃ લોકસભાનું સંસદ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. જેમાં પ્રથમ દિવસે જ 17 સાંસદનો કોરોના પોઝિટિવ આવ્યો છે. સંસદની કાર્યવાહી શરૂ થતાં પહેલા તમામ સાંસદોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. 17માંથી 12 સાંસદો ભાજપના છે.
બીજેપીના સાંસદ સુખબીર સિંહ જૌનપુરિયા, આરએલપીના હનુમાન બેનીવાલ, બીજેપીના મિનાક્ષી લેખી, બીજેપીના સુકાંતા મજૂમદાર, બીજેપીના અનંત કુમાર હેગડે, વાઈઆરએસસીની ગોદ્દેતી માઘાવી, શિવસેનાના પ્રતાપરાવ જાધવ, બીજેપીના જર્નાદન સિંહ સિગ્રીવાલ, બીજેપીને વિદ્યુત વરણ મહતો, બીજેપીના પ્રધાન બરૂઆ, વાઈઆરએસના એન રેદેપ્પા, ડીએમકેના સેલવમ જી, બીજેપીના પ્રતાપ રાવ પાટીલ, બીજેપીના રામશંકર કઠેરિયા, બીજેપીના પ્રવેશ સાહિબ સિંહ, બીજેપીના સત્યપાલ સિંહ અને બીજેપીના રોડમલ નાગરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement