શોધખોળ કરો
Advertisement
પેટ્રોલના ભાવમાં લીટરે 28 પૈસાનો વધારો, તો ડીઝલમાં લીટરે 6 પૈસાનો ઘટાડો
નવી દિલ્હીઃ પેટ્રોલ ભાવમાં લીટરે 28 પૈસાનોવધારો કરવામાં આવ્યો છે. તો ડીઝલમાં લીટરે 6 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ક્રુડ ઓયલમાં થયેલા ભાવ વધારાની નવી કિમંતો આજ મધરાત્રીથી અમલમાં આવશે. મધ્યમ વર્ગના લોકોને મોઘવારીનો માર સહન કરવા તૈયાર રહેવું પડશે. નવરાત્રીના આગલા દિવસે જ આ ભાવ ઘારો કરવામાં આવ્યો છે. આ પહેલા ઓગસ્ટ મહિનામાં બે વાર ભાવ વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લા બે મહિનામં આ ત્રીજો ભાવ વધારો છે.
31 ઓગસ્ટના રોજ પેટ્રોલના ભાવમાં લીટરે રૂ.3.38 અને ડીઝલના ભાવમાં લીટરે રૂ.2.67નો વધારો કર્યો હતો. તે પહેલા 15 ઓગસ્ટે પેટ્રોલના ભાવમાં લીટરે રૂ.1 અને ડીઝલના ભાવમાં લીટરે રૂ.2નો ઘટાડો કરાયો હતો. જ્યારે 30 જુલાઈએ તેલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં રૂ.1.42 અને ડીઝલના ભાવમાં રૂ.2.01નો ઘટાડો કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
બિઝનેસ
Advertisement