શોધખોળ કરો

કેંદ્રના નોટ પરના પ્રતિબંધને સુપ્રિમ કોર્ટે સ્ટે ઓર્ડર આપવાનો કર્યો ઇન્કાર

વી દિલ્લીઃ એક 1000 અને 500 રૂપિયાની જુની નોટ પર પ્રતિબંધ મુક્યા બાદ કેંદ્ર સરકારના નિર્ણયને રદ્દ કરવાની માંગ સાથે બે અરજી પર સુપ્રિમ કોર્ટમાં આજે સુનવણી હાથ ધરાઇ હતી. જેમા નોટ પ્રતિબંધના નિર્ણય પર સ્ટે ઓર્ડર આપવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યો હતો. કેંદ્રની મોદી સરકારે 500 અને 1000 ની બદલામાં 2000 અને 500 ની નવી ચલણી નોટો બહાર પાડી હતી. સરકારના આ નિર્ણયથી દેશની આમ જનતાને ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારે જુની નોટો બદલવા માટે 50 દિવસનો મસય આપ્યો છે. પરંતુ બેંક અને એટીએમ બે દિવસ બંધ રહેતા આમ લોકો ઘણી મુશ્કેલીમાં મુકાય ગયા હતા. લોકોની આ મુ્શ્કેલી જોતા સુપ્રિમ કોર્ટમાં જાહેરહીતની અરજી કરવામાં આવી હતી. આ અરજીનો સ્વીકાર સુપ્રિમ કોર્ટમાં એટલા માટે કરવામાં આવ્યો છે કેમ કે, નોટો પર પ્રતિબંધથી નાગરિકોના જીવન અને વેપાર સહિત અન્ય અધિકારોનું ઉલ્લંખન થાય છે. કેંદ્ર તરફથી ખોટી ચલણી નોટો અને કાળુનાણું, ભ્રષ્ટાચાર દૂર કરવાના ઉદેશ્યથી લેવામાં આવેલા નિર્ણયથી વ્યક્તિગત રૂપથી અલગ અલગ જાહેરહીત અરજી દાખલ કરનાર બે પીઠો સમક્ષ અવલંબ સુનવણી માટે મામલાને રાખવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?

SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ

Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....

US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન

Embed widget