શોધખોળ કરો

બાગપતમાં વિપક્ષ પર ગરજ્યા PM મોદી, કહ્યું- મોદીના વિરોધમાં દેશનો વિરોધ કરી રહી છે કોગ્રેસ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના બાગપતમાં ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેનું ઉદ્દાટન કર્યું હતું. આ અવસર પર તેમણે કોગ્રેસ પર નિશાન સાધ્યું હતું. અહી એક રેલીને સંબોધતા મોદીએ કહ્યું કે, આજે દેશના લોકો દેખી રહ્યા છે કે પોતાના રાજકીય ફાયદા માટે આ લોકો સુપ્રીમ કોર્ટના આદેશ પર પણ જાહેરમાં ખોટુ બોલી રહ્યા છે. પછી તે દલિતોના અત્યાચાર સંબંધિત કાયદાની વાત હોય તો પછી અનામતની વાત હોય ખોટુ બોલીને અફવા ફેલાવીને આ લોકોને ભ્રમિત કરવાનું કાવતરુ રચતા રહ્યા છે. મોદીની સાથે મંચ પર કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા. મોદીએ હાઇવેના ઉદ્ધાટન બાદ છ કિલોમીટર સુધી રોડ શો કર્યો હતો. લોકોને સંબોધતા મોદીએ કહ્યું કે, બીજી તરફ એવા લોકો છે જેમના માટે તેમનો પરિવાર દેશ છે. મારા માટે મારો દેશ પરિવાર છે.  મોદીનો વિરોધ કરવામાં કોગ્રેસ દેશનો વિરોધ કરી રહી છે. મોદીએ કહ્યું કે, હું અહીના શેરડીના ખેડૂતોને આશ્વાસન આપવા માંગું છું કે સરકાર તેમની સમસ્યા પ્રત્યે સંવેદનશીલ છે અને તેમની સમસ્યાઓને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે. હવે ખેડૂતોમાં અફવા ફેલાવવામાં આવી રહી છે કે જે ખેડૂત ખેતરને ભાડા પર આપશે તો તેના પર 18 ટકા જીએસટી લાગશે, હું ખેડૂતોને કહેવા માંગું છું કે તેઓ આવી અફવામાં ના આવે. જે કોઇ આવી અફવા ફેલાવે છે તેની પોલીસમાં ફરિયાદ કરે. વડાપ્રધાને કહ્યું કે, કોગ્રેસ દેશના  વિકાસને મજાક સમજે છે. તેને સ્વચ્છ ભારત અને ગરીબ મહિલા માટે બનાવવામાં આવતા શૌચાલયને મજાક લાગે છે. છેલ્લા ચાર વર્ષોમાં 3 લાખ કરોડથી વધુ ખર્ચ કરીને 28 હજાર કિલોમીટરથી વધારે નવા હાઇવે બનાવ્યા છે. ચાર વર્ષ અગાઉ સુધી જ્યાં સુધી એક દિવસમાં ફક્ત 12 કિલોમીટર બનતો હતો જે આજે લગભગ 27 કિલોમીટર હાઇવે બને છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર  ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

MEA: 'ભારતથી યુક્રેન હથિયાર પહોંચ્યાના સમાચાર ભ્રામક',  વિદેશ મંત્રાલયે મીડિયાના દાવાને ફગાવ્યા

IND vs BAN: અશ્વિને બનાવ્યો વિશ્વ રેકોર્ડ, 147 વર્ષના ઈતિહાસમાં કોઈ ખેલાડી નથી કરી શક્યો આ કારનામું

Iphone 16 ખરીદવા અમદાવાદથી મુંબઇ પહોંચ્યો, 21 કલાક લાઇનમાં ઉભો રહ્યો આ વ્યક્તિ
Iphone 16 ખરીદવા અમદાવાદથી મુંબઇ પહોંચ્યો, 21 કલાક લાઇનમાં ઉભો રહ્યો આ વ્યક્તિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર  ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
MEA: 'ભારતથી યુક્રેન હથિયાર પહોંચ્યાના સમાચાર ભ્રામક',  વિદેશ મંત્રાલયે મીડિયાના દાવાને ફગાવ્યા
MEA: 'ભારતથી યુક્રેન હથિયાર પહોંચ્યાના સમાચાર ભ્રામક', વિદેશ મંત્રાલયે મીડિયાના દાવાને ફગાવ્યા
IND vs BAN: અશ્વિને બનાવ્યો વિશ્વ રેકોર્ડ, 147 વર્ષના ઈતિહાસમાં કોઈ ખેલાડી નથી કરી શક્યો આ કારનામું
IND vs BAN: અશ્વિને બનાવ્યો વિશ્વ રેકોર્ડ, 147 વર્ષના ઈતિહાસમાં કોઈ ખેલાડી નથી કરી શક્યો આ કારનામું
Iphone 16 ખરીદવા અમદાવાદથી મુંબઇ પહોંચ્યો, 21 કલાક લાઇનમાં ઉભો રહ્યો આ વ્યક્તિ
Iphone 16 ખરીદવા અમદાવાદથી મુંબઇ પહોંચ્યો, 21 કલાક લાઇનમાં ઉભો રહ્યો આ વ્યક્તિ
Income Tax Recruitment 2024: ઇન્કમ ટેક્સમાં નોકરી મેળવવાની શાનદાર તક, 56,000થી પણ વધુ મળશે પગાર

Dhruvi Patel: ગુજરાતી મૂળની ધ્રુવી પટેલે જીત્યો 'મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2024'નો તાજ, બોલિવૂડ એક્ટ્રેસ બનવાનું છે સપનું

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો

Embed widget