શોધખોળ કરો

ગર્ભવતી મહિલાઓને મળે છે છ હજાર રૂપિયા, કરવું પડશે ફક્ત આ કામ

PM Matru Vandana Yojana: ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે વિવિધ વયજૂથના લોકોને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે

PM Matru Vandana Yojana: ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે વિવિધ વયજૂથના લોકોને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર મહિલા સશક્તિકરણને ખૂબ પ્રોત્સાહન આપી રહી છે. તેથી જ સરકાર દ્વારા ખાસ કરીને મહિલાઓ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે.

સરકાર દ્વારા 2017 થી સગર્ભા મહિલાઓને લાભ આપવા માટે પ્રધાનમંત્રી માતૃત્વ વદન યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. ચાલો જાણીએ કે મહિલાઓ આ યોજના માટે કેવી રીતે અરજી કરી શકે છે. તેની સંપૂર્ણ પ્રક્રિયા શું છે?

યોજનામાં લાભ કેવી રીતે મેળવવો?

ભારત સરકાર દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ ભારત સરકાર દ્વારા પ્રથમ બાળક માટે 5000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. તો બીજા બાળક માટે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. પરંતુ જો બીજું બાળક છોકરી હોય તો જ બીજા સંતાન વખતે મદદ મળે છે. પ્રથમ બાળક માટે પૈસા બે હપ્તામાં આપવામાં આવે છે જેમાં પ્રથમ હપ્તામાં 3000 રૂપિયા અને બીજા હપ્તામાં 2000 રૂપિયા આપવામાં આવે છે. જ્યારે બીજું બાળક છોકરી હોય તો 6000 રૂપિયા એક હપ્તામાં આપવામાં આવે છે.

આ યોજના હેઠળ એવી મહિલાઓને લાભ આપવામાં આવે છે જેમની વાર્ષિક કૌટુંબિક આવક 8 લાખથી ઓછી છે અથવા જેઓ BPL કાર્ડ ધારક છે અથવા તે મહિલાઓ જે અનુસૂચિત જાતિ અને જનજાતિની છે. ઈ-શ્રમ કાર્ડ ધરાવતી મહિલાઓને પણ આ લાભ મળે છે.  કિસાન સન્માન નિધિ હેઠળ લાભાર્થી મહિલા ખેડૂતો, મનરેગા જોબ કાર્ડ ધરાવતી મહિલાઓને પણ આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. યોજના સંબંધિત અન્ય માહિતી માટે તમે https://wcd.delhi.gov.in/wcd/pradhan-mantri-matru-vandana-yojana-pmmvy ની મુલાકાત લઈ શકો છો.

આ રીતે એપ્લિકેશન કરી શકાય છે

ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના માટે અરજી કરવા માટે સગર્ભા સ્ત્રીઓએ આંગણવાડી કેન્દ્રમાં નોંધણી કરાવવી પડશે. આ પછી યોજના માટેનું ફોર્મ ભરવું પડશે અને સાચી માહિતી અને સંબંધિત દસ્તાવેજો સાથે સબમિટ કરવું પડશે. આ યોજના માટેનું ફોર્મ આ વેબસાઇટ http://wcd.nic.in પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે. આ ફોર્મ પણ ભરીને દસ્તાવેજો સાથે આંગણવાડી કેન્દ્રમાં જમા કરાવવાનું રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે  '

Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?

RTOના પાપે મહેસાણાના બહુચરાજીમાં જોખમી સવારી, સ્કૂલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા

લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત

ABP Premium

વિડિઓઝ

Mehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાંLebanon walkie-talkie blasts | ફરી વોકી ટોકી બ્લાસ્ટથી હચમચી ગ્યું લેબનાન, 20થી વધુના મોતMorbi | મચ્છુ-3 ડેમમાં મનાઈ છતા 2 આયોજકોએ કરાવ્યું વિસર્જન અને પછી... જુઓ શું થઈ કાર્યવાહી?Share Market | સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારો થઈ ગ્યા માલામાલ, જાણો મોટું કારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે  '
કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે '
Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?
Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?
RTOના પાપે મહેસાણાના બહુચરાજીમાં જોખમી સવારી, સ્કૂલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા
RTOના પાપે મહેસાણાના બહુચરાજીમાં જોખમી સવારી, સ્કૂલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા
લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
Stock Market Record: યુએસ ફેડના નિર્ણયથી બજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારોને આટલા કરોડનો થયો ફાયદો

ભાજપના સદસ્યતા અભિયાનને લઈ કોંગ્રેસ MLAનો આરોપ, શિક્ષકો ભાગ લેતા હોવાનો આરોપ

Health Tips: દૂધ ઉકળે ત્યારે તમે પણ તેના પર મારો છો ફૂંક, જો તેના નુકસાન જાણી લેશો તો ક્યારેય નહીં કરો આવી ભૂલ

Interest Rates: અમેરિકામાં ઘટ્યા વ્યાજ દરો, ચાર વર્ષ પછી ઐતિહાસિક નિર્ણય, જાણો ભારત પર શું થશે અસર?

Embed widget