શોધખોળ કરો

નવા મંત્રીમંડળ પર ચર્ચા માટે PM મોદી અને અમિત શાહની બેઠક, 20 ટકા મંત્રી બદલાઈ શકે છે - સુત્ર

30 મેના નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ પહેલા મંત્રીમંડળ પર ચર્ચા માટે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે બેઠક કરી હતી. આ બેઠક પ્રધાનમંત્રી મોદીના નિવાસસ્થાને મળી હતી. સુત્રોની જાણકારી મુજબ મોદી સરકારના નવા મંત્રીમંડળમાં ફેરબદલ થઈ શકે છે,

નવી દિલ્હી: 30 મેના નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ પહેલા મંત્રીમંડળ પર ચર્ચા માટે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે બેઠક કરી હતી. આ બેઠક પ્રધાનમંત્રી મોદીના નિવાસસ્થાને મળી હતી. સુત્રોની જાણકારી મુજબ મોદી સરકારના નવા મંત્રીમંડળમાં ફેરબદલ થઈ શકે છે, આશે 20 ટકા મંત્રીઓ બદલવામાં આવી શકે છે. જાણકારી મુજબ મોદી નવા મંત્રીમંડળમાં યુવા ચહેરાઓને પ્રાથમિક્તા આપવાનું મન બનાવી રહ્યા છે. આ સાથે જ વધુ એક રિપોર્ટ્સ સામે આવ્યા છે કે સુરક્ષા મામલાની સમિતિ સીસીએએમાં પણ બદલાવ થઈ શકે છે. સીસીએસ દેશની સુરક્ષા મામલો પર નિર્ણય લે છે. આ સમયે સીસીએસમાં પ્રધાનમંત્રી મોદીષ અરૂણ જેટળી, ગૃહમંત્રી રાજનાથ સિંહ, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, રક્ષામંત્રી નિર્મલા સીતારમણ સામેલ છે. વિશેષ પરિસ્થિતિમાં સેના પ્રમુખો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને પણ સીસીએસની બેઠકમાં સામેલ કરી શકાય છે. 30 મેના યોજાનારા નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં BIMSTECના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. બિમ્સટેકમાં ભારત સહિત દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના સાથ દેશ સામેલ છે. જે બંગાળની ખાડી સાથે જોડાયેલા છે. આ દેશોમાં ભારત સિવાય, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાળ અને ભૂટાન સામેલ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહારાણા મેવાડ ફાઉન્ડેશનના 42મા સન્માન સમારોહમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને પ્રતિભાઓનું કરાયું સન્માન
મહારાણા મેવાડ ફાઉન્ડેશનના 42મા સન્માન સમારોહમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને પ્રતિભાઓનું કરાયું સન્માન
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો
શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 

વિડિઓઝ

Patan police Video: પાટણમાં પોલીસના ડંડાથી નહીં ગુંડાઓના ડંડાથી પોલીસ ભાગી....
Gas Shortage In Gujarat : LPG માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા
Gold Silver Price Down : સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો, કેટલો ઘટ્યો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહતના સમાચાર, 46500 મેટ્રિક ટન LPG લઈ વાડિનાર પોર્ટ પહોંચ્યું ભારતીય જહાજ
રાહતના સમાચાર, 46500 મેટ્રિક ટન LPG લઈ વાડિનાર પોર્ટ પહોંચ્યું ભારતીય જહાજ "નંદા દેવી"
સંઘવી સાહેબ શરમજનક, 'પોલીસથી ગુંડા નહીં, ગુંડાથી ડરી પોલીસ', જીવ બચાવવા પાટણ પોલીસે ભાગવું પડ્યું
સંઘવી સાહેબ શરમજનક, 'પોલીસથી ગુંડા નહીં, ગુંડાથી ડરી પોલીસ', જીવ બચાવવા પાટણ પોલીસે ભાગવું પડ્યું
Pakistan Airstrike: 400 અફઘાન લોકોનું કાતિલ પાકિસ્તાન, તાલિબાને લગાવ્યો આરોપ તો બોલ્યું- 'અમે હૉસ્પિટલ પર...'
400 અફઘાન લોકોનું કાતિલ પાકિસ્તાન, તાલિબાને લગાવ્યો આરોપ તો બોલ્યું- 'અમે હૉસ્પિટલ પર...'
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા
Pakistan-Taliban War: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, 400 લોકોના મોત, 250 ઘાયલ
Pakistan-Taliban War: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, 400 લોકોના મોત, 250 ઘાયલ
Iran US War: 'હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કંન્ટ્રોલ', ઈરાનના 100થી વધુ જહાજો ડૂબાડ્યા, ટ્રમ્પનો મોટો દાવો
Iran US War: 'હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કંન્ટ્રોલ', ઈરાનના 100થી વધુ જહાજો ડૂબાડ્યા, ટ્રમ્પનો મોટો દાવો
મહારાણા મેવાડ ફાઉન્ડેશનના 42મા સન્માન સમારોહમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને પ્રતિભાઓનું કરાયું સન્માન
મહારાણા મેવાડ ફાઉન્ડેશનના 42મા સન્માન સમારોહમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને પ્રતિભાઓનું કરાયું સન્માન
એક સાથે ક્યારેય ના રાખવા જોઈએ આ ફળ અને શાકભાજી, 99 ટકા મહિલાઓ કરે છે આ ભૂલો
એક સાથે ક્યારેય ના રાખવા જોઈએ આ ફળ અને શાકભાજી, 99 ટકા મહિલાઓ કરે છે આ ભૂલો
Embed widget